કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#સમર #પોસ્ટ ૧
ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ ચમચી મીઠું
  4. ૧ ચમચી જીરૂ પાઉડર
  5. ૧ ચમચી સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ની છાલ ઉતારી ટુકડા કરવા.એક તપેલીમાં પાણી માં ટુકડા બાફી લો.ઠંડુ પડે એટલે ગ્રાઉન્ડ કરી લેવા.

  2. 2

    એક પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો.ખાંડ ની એક તાર ની ચાસણી બનાવવી.ચાસણી માં કેરી ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    બરાબર મીક્સ કરી મીઠું, જીરૂ પાઉડર અને સંચળ પાઉડર ઉમેરો.ઠંડુ પડે એટલે ઉપયોગ કરો. ફુદીનો અને બરફ ના કયુબ ઉમેરો અને ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes