કાચી કેરી નું શરબત - આમ પન્હા

આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવી
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કાચી કેરી ને ધોઈ અને છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેના બીયા કાઢી નાના નાના ટુકડા કરી લેવા
- 2
ત્યાર બાદ તેને કુકર ની ૧ સીટી થાય ત્યાં સુધી બાફી લેવા
- 3
પછી તેને મિક્ષ્ચરના મોટા જાર માં ક્રસ કરી લેવા. ત્યાર બાદ તેમાં ફુદીનો નમક સંચર અને ખાંડ ઉમેરી ફરી મિક્ષરમાં માં પેસ્ટ બનાવી લેવી
- 4
ત્યાં બાદ તેને મોટા બાઉલ માં કાઢી અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો ને તૈયાર છે કાચી કેરી નું શરબત જે આમ પન્હા તરીકે બોવ ફેમસ છે.
- 5
જેને આપણે સર્વ કરીશું બે સેર્વિંગ ગ્લાસ લઇ તેમાં બરફ ના ટુકડા ઉમેરી ઉપર થી તૈયાર કરેલું શરબત ઉમેરો અને ફુદીના ના પાન થી ગર્નીશ કરી સર્વ કરો... ઠંડુ ઠંડું અને લાભદાયી કાચી કેરી નું ખાટું મીઠું શરબત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
-
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#sarbat milk shekcookpad Gujarati ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે.. Saroj Shah -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
કાચી કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઅત્યારે corona ની કપરી પરિસ્થિતિમાં જ્યારે વિટામિન સી નો મારો રાખવો હોય તો આપડે અલગ અલગ રસ્તા વિચારતા જ હોઈએ છીએ, કાચી કેરી વિટામિન સી થી ભરપુર હોય છે, અને અત્યારે એની સીઝન પણ છે તો એનું શરબત બનાવી ઇમ્મુનીટી બુસ્ટ કરીએ. Kinjal Shah -
કાચી કેરી નું શરબત
ઉકળતા તાપ માં thandu thandu કેરી નું શરબત બધા ને ખુબ જ ભાવશે.. Riddhi R. Vithalani -
-
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2મારી ઘરે વારંવાર બને છે. બધા ને બહુ જ ભાવે છે. કાચી કેરી ના ગુણ પણ બહુ જ છે. કાચી કેરી થી લુ પણ લાગતી નથી. ગરમી માં થી આવી ને જોં આમ પન્ના પીયે તો ઠંડક લાગે છે. Arpita Shah -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#Immyunityઉનાળા ની ગરમી માં સૌથી સારુ વિટામિન c થી ભરપૂર, ઇમમ્યુનિટી બુસ્ટર, લૂ થી રક્ષણ કરનારું પીણું એટલે કેરી નો બાફલો.. તો ચાલો બનાવીએ.. સ્ટોર કરીએ.. અને મન થાય ત્યારે જરૂર મુજબ બરફ અને પાણી નાખી ઠંડુ સર્વ કરી શકો. Noopur Alok Vaishnav -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ