આંબોળિયા

Jyotika Rajvanshi @cook_18768800
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ, લૂછી છોલી લો અને ત્યારબાદ તેનાં લાંબા પતલા ટુકડા કરો
- 2
હવે એક વાસણમાં કેરી નાં ટુકડા નાખી તેની ઉપર થોડી ખાંડ પાથરો અને આવી રીતે જ લેયર કરતા જાવ
- 3
ત્યાર બાદ વાસણ નાં મોઢા પર એક કપડું બાંધી ને ૨૪ કલાક સુધી રહેવા દો,૨૪ કલાક પછી કપડું હટાવી એક વખત હલાવી ને ફરી થી ૨૪ કલાક માટે મૂકી દો,આવી રીતે ૩ દિવસ સુધી કરવું, ત્રીજા દિવસે કેરી નાં ટુકડા ને ચારણીમાં કાઢી બધું ખાંડ નું પાણી નીતારી લો
- 4
બધું પાણી નીતરી જાય પછી કેરી નાં ટુકડા ને એક થાળી જેવાં પહોળા વાસણમાં પાથરી ૩ દિવસ સુધી તડકામાં સૂકવવા,૩ દિવસ પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લો,સુકવ્યા પછી તેમાં તમે થોડી દળેલી ખાંડ અને ચાટ મસાલો પણ ભભરાવી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
મેંગો ફ્રુટી (mango fruti recipe in gujarati)
#goldenapron3#8 to 12 Active week challange popat madhuri -
-
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
-
-
-
-
કાકડી અને લીંબુ નું શરબત (Cucumber Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
-
મેંગો ફુટી (Mango Frooty Recipe In Gujarati)
#SM બજાર મા મળતું પીણું ઘેર બનાવવા નો મોકો કુકપેડ દ્રારા મળ્યો છે HEMA OZA -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12561576
ટિપ્પણીઓ