શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં કડક અમૂલ નુ લ્યો અને નીચે મુજબ કાપડમાં બાંધી પાણી નિતરવા મૂકો
- 2
બધું પાણી નિતરી જાય પછી દહીં નિકાળી લ્યો
- 3
પછી તેમાં બુરું ખાંડ ઉમેરો અને મિક્સ કરો
- 4
પછી એક સાવ ઝીણા કોટનના કાપડમા અથવા ગળણીથી ગાળી લ્યો
એક કલાક માટે પ્લીઝ થવા દ્યો
અને ત્યારબાદ ટુટી ફ્રુટી કે ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
-
-
-
-
-
-
-
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
ચીકુ સમૂધી (Chickoo Smoothie Recipe In Gujarati)
ફ્રેશ ચીકુ વધારે હતા તો મેં કટ કરી ને ziplock bag માં ભરી ને ફ્રીઝ frozen કરી દીધા . તેમાં થી અત્યારે smoothie બનાવી. Smoothie નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
Rajbhog Shrikhandગુજરાત સ્થાપના દિન❤️કેટલાક લોકો હોશિયાર થવામાં આખી જિંદગી ખર્ચી નાખે છેજ્યારે કેટલાક જન્મથી ગુજરાતી હોય છે😊😊વાત આપણી જેને સમજાતી નથીતે કોઈપણ હોય નક્કી ગુજરાતી નથી 👍🏻😊Happy birthday GujaratProud to be a GujaratiChilled Shrikhand and garam garam puri.........बस इतना ही काफ़ी है !❤️❤️❤️❤️❤️નો Sabji😜😜😜😜 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
કેસર વેનીલા ડિલાઇટ ટૂટીફ્રૂટી શ્રીખંડ(Kesar Vanilla Delight Tutti Frutti Shrikhand Recipe In Gujarat
#શ્રાવણ Bindiya Prajapati -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
-
-
એલાયચી શ્રીખંડ (elaichi shrikhand recipe in Gujarati)
#વીકમીલ૨#વીક૨#સ્વીટસ#goldenapron3#week23#vrat Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382972
ટિપ્પણીઓ