આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#સ્ટોરેજ

આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#સ્ટોરેજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ બોટલ
  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ખાટી કેરી લેવાની કેરી ને ધોઈ ને કોરી કરી લો

  2. 2

    પછી લાંબી પતલી કાંપી લો તડકા માં સુકાવી દો ૩ થી ૪ દીવસ માં સુકાય જાય છે

  3. 3

    પછી મીક્ષરમાં પીસી લો ચાળી ને બોટલ ભરી ફ્રીજ માં રાખવું વરસ સુધી ચાલસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes