આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૧૦ નંગ ફુદીના ના પાન
  4. ૧ ચમચીજલજીરા
  5. ૧ ચમચીઝીણી સમારેલી કેરી
  6. ૧/૨સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચી કેરીની છાલ ઉતારી કૂકરમાં બે સીટી વગાડી અને બાફી લો

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે કેરીને હાથેથી મસળી અને પલ્પ તૈયાર કરો

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ ખાંડને ઓગળે ત્યાં સુધી ગરમ કરો ખાંડનું પાણી ઠંડુ પડે એટલે તેમાં બાફેલી કેરીનો પલ્પ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો

  4. 4

    તૈયાર થયેલા મિશ્રણને ફુદીનાના પાન જલજીરા સંચળ પાઉડર બધું મિક્સ કરી બ્લેન્ડર ફેરવી આમ પન્ના ના તૈયાર કરો

  5. 5

    આમ પન્ના ને એક જગમાં કાઢી લો અને તેમાં ઝીણી સમારેલી કાચી કેરી બરફના ક્યુબ નાખી ઠંડુ ઠંડુ જ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes