પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)

Dhara
Dhara @cook_22354825
Junagadh

#સમર #હેલ્થી #ક્લબ

પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)

#સમર #હેલ્થી #ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપપલાળેલા મગ
  2. 1 કપપલાળેલા ચણા
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગલાલ સિમલા મિર્ચી
  5. 1 નંગલીલું સિમલા મિર્ચી
  6. 100 ગ્રામપનીર
  7. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  8. 1 ટી સ્પૂનમરી પાવડર
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણા અને મગ ને નાખી પછી એમાં ડુંગળી, લાલ અને લિલુ મરચું, પનીર ને ભેગુ કરવું

  2. 2

    પછી એમાં મીઠુ અને મરી પાવડર નાખી એક ચમચા થી સરસ રીતે હલાવીને મિક્સ કરવું

  3. 3

    તમારું સલાડ રેડી છે.આ સલાડ તમે નાસ્તા કે જમવા માં લઇ શકો છો.

  4. 4

    જો તમે ડાએટિંગ કરવા માંગતા હો તો આ સલાડ જરૂર થી ટ્રાય કરવું કારણકે આ તમારું વજન ઓછું કરશે સાથે પ્રોટીન થી ભરપૂર હોવાથી તમારી તબિયત પણ હેલ્થી રાખશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes