હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)

Ishita kacha
Ishita kacha @cook_26387638

હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થઈ 15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ફણગાવી ને બ્લાન્ચ કરેલા ચણા અને મગ
  2. 1/2 વાટકીબાફેલ મગફળી
  3. 1/2 વાટકીદાડમ ના દાણા
  4. 1/2કાકડી સમારેલી
  5. 1/2ટામેટું સમારેલું
  6. જરૂર મુજબ થોડી કોથમીર
  7. 1/2 નાની ચમચીસંચળ પાઉડર
  8. 1/2 નાની ચમચીચાટ મસાલો
  9. જરૂર મુજબ થોડો શેકેલું જીરું પાઉડર
  10. 1 ચપટીમરી પાઉડર
  11. 1/2લીંબુ નો રસ
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

10 થઈ 15 મિનિટ
  1. 1

    ફણગાવેલા ચણા અને મગ ને ઉકળતા પાણી માં 2 મિનિટ બ્લાન્ચ કરી લેવા.ત્યારબાદ થોડા ઠંડા થવા દેવા.

  2. 2

    ત્યારબાદ કાકડી અને ટામેટા ને જીના સમારી લેવા.અને એક મિકિસિંગ બાઉલ માં બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ કરી લેવી.

  3. 3

    ત્યાર બાદ કોથમીર અને દાડમ ના દાણા થઈ સજાવી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita kacha
Ishita kacha @cook_26387638
પર

ટિપ્પણીઓ

Similar Recipes