ભાખરી(bhakhri recipe in Gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 મોટો વાટકોઘઉં નો લોટ
  2. 1પાવરુ તેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કથરોટ મા ઘઉં નો લોટ લય તેમા મૉણ માટે તેલ અને મીઠું નાખી મિક્સ કરી ભાખરી માટે લોટ બાંધી લો ત્યાર બાદ તેને 5-7 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.

  2. 2

    ભાખરી બની જાય એટલે તેને સર્વિંગ ડીશ મા લય ગરમ ગરમ ચા, અથાણું અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes