પોટેટો ચિપ્સ (poteto chips recipe in Gujarati)

Sonal Karia @Sonal
મારા દીકરાને આ ચિપ્સ બહુ જ ભાવે.. અને અત્યારે બટેટાની સિઝન ને કારણે આ ચિપ્સ વાઇટ પણ બને છે.અને લાંબી પ્રોસિજર વિના ઝડપથી બની જાય છે.
પોટેટો ચિપ્સ (poteto chips recipe in Gujarati)
મારા દીકરાને આ ચિપ્સ બહુ જ ભાવે.. અને અત્યારે બટેટાની સિઝન ને કારણે આ ચિપ્સ વાઇટ પણ બને છે.અને લાંબી પ્રોસિજર વિના ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તળવા માટેનું તેલ મૂકો.. એ દરમિયાન એક બટેટાની છાલ ઉતારી ચિપ્સ ના કટરમાં કટ કરી લેવી. તેલ આવી જાય એટલે તેને તેમાં ઉમેરો અને કડક થાય ત્યાં સુધી તળો.. તળાઈ જાય એટલે પ્લેટમાં લઈ સહેજ મીઠું છાંટી ટોમેટો કેચપ સાથે સર્વ કરો... આ રીતે એક પછી એક બટેટા કરતા જવા. તમને ગમે તો મરચું પણ છાંટી શકાય..
Similar Recipes
-
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
પોટેટો ચિપ્સ
પોટેટો ચિપ્સ જે બધાના ઘરમાં બનતી જ હોય છે ને લગભગ બધ્ધા ને ભાવતી હોયછે તે પછી ઘરની હોય કે રેડીમેડ હોય કે રેસ્ટોરન્ટીની હોય પણ બધ્ધા ને ભાવે એમાં પણ નાના છોકરાઓ ની તો આ જ ડિમાન્ડ હોયછે તો આજે હું ચિપ્સ બનાવું છું જે ફરળમાં લઈ શકાય ફ્રેચફરાઈડ્સ નથી બનાવતી તેમાં કોર્નફ્લોર માં કોટિંગ કરેલી હોયછે ને ફરાળી લોટમાં પણ કોટિંગ નથી કર્યું સાદી જ બનાવી છે#goldenapron3 Usha Bhatt -
ચિપ્સ (Chips Recipe In Gujarati)
#ibમારા ઘરમાં જમવા કરતાં પણ નાસ્તો સૌ નો ફેવરિટ છે .આજે મે નાસ્તામાં ચિપ્સ બનાવી હતી .જે મારી ફેવરિટ ડીશ માં મૂકું છું.Dhara Mehta
-
-
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિકમિલ#ફ્રાઇડઆપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશુંNamrataba parmar
-
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas -
નાચોસ ચિપ્સ (Nachos chips recipe in Gujarati)
આ ચિપ્સ મોટા-નાના બધાને બહુ ભાવે છે અને બહાર માર્કેટમાં બહુ જ મોંઘી મળે છે જેથી આજે આ રેસિપી હું શેર કરું છું.#માઇઇબુક#સુપરસેફ2 Devika Panwala -
ભીંડા ની ચિપ્સ (Ladyfinger Chips Recipe In Gujarati)
તમે બટેટા અને કેળા ની ચિપ્સ ખાધી હસે.. પણ ભીંડાની પણ ચિપ્સ બને છે..તે પણ કુર્કુરી અને સ્વાદિષ્ટ લાગે છે..તેને મે અહી કઢી & ખીચડી સાથે સર્વ કરી છે...અમે કઢી સાથે બટેટા,કેળા કે ભીંડા ની ચિપ્સ જ બનાવીએ...તે સાઈડ માં ખાવા માટે ચાલે....અને તે ફટાફટ બની પણ જાય છે...#સાઈડ Tejal Rathod Vaja -
વેજ સ્પ્રીંગરોલ
#MRC ચોમાસામાં મારા ઘરે chinese વારંવાર બને છે મારા ફેમિલી ચાઈનીઝ બધાને બહુ જ ભાવે છે તેમાં સ્પ્રીંગરોલ તો બે ત્રણ વાર બની જાય છે Arti Desai -
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
હોમ-મેડ પોટેટો ચિપ્સ
· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.megha sachdev
-
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે. Sangita Vyas -
-
ગાર્લીક પોટેટો ચીપ્સ(Garlic Poteto Chips Recipe in Gujarati)
#GA4#Week1#Poteto#post3 Shah Prity Shah Prity -
ફરાળી ચિપ્સ (Farali Chips Recipe In Gujarati)
ફટાફટ ફરાળ બનાવવું હોય તો ,આ ચિપ્સ બેસ્ટ. છે. અને ટેસ્ટી પણ.#પોટેટો Rashmi Pomal -
-
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
બટેટાની ચિપ્સ
#ઉપવાસ ચિપ્સ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. જે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ ભાવે છે. આ ચિપ્સ ગમે ત્યારે ખાઈ શકાય છે. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે. સાંજે ચા સાથે પણ ખાઈ શકાય છે. midnight મૂવી જોતા પણ ખાઈ શકાય છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે પણ ચીપ્સ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12645116
ટિપ્પણીઓ