રાંધવાની સૂચનાઓ
- 1
આજે આપણે વડા પાઉં બનાવવા જઇ રહ્યા છીએ જે સ્વાદમાં ખુબ જ સરસ હોય છે અને બધાને ભાવે છે અને બોમ્બેના સ્પેશલ વડાપાવ બનાવવા જઇ રહી છું મને આશા છે કે તમને લોકોને પસંદ આવશે તો ચાલો આપણે સૌ પ્રથમ બટેટાને બાફી લેશું અને પછી તે બટેટાની છાલ ઉતારી અને અને તેનો છૂંદો કરી લેવો બટેટાનો
- 2
પછી આપણે આદુ મરચાં અને લસણ લઈ લેશું પાંચ છ કડી લસણની 3 લીલા મરચાં અને આદુનો ટુકડો આની પેસ્ટ બનાવી લેશું
- 3
પછી આપણે એક કડાઈ લેશું તેની અંદર ચાર ચમચી તેલ નાખી શું અને તેની અંદર આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી અને તેને લાઈટ બ્રાઉન થવા દેશો
- 4
પછી તેની અંદર આપણે બધા મસાલા કરીશું ધાણાજીરું ૧ ચમચી દોઢ ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખો અને લીમડો નાખી અને મિક્સ કરી લેશો સાત-આઠ પત્તા લીમડાના ઉમેરવા અને થોડી એવી કોથમીર નાંખવી પછી તેને બે મિનીટ માટે સાંતળી તેમાં બટેટાનો છૂંદો કરેલો છે એ ઉમેરી દેવો અને પાંચ મિનિટ માટે તેને ચલાવવું અને ઠંડું થવા દેવું
- 5
અને પછી તેના ગોળ ગોળ બોલ બનાવી લેવા
- 6
પછી ચણાનો લોટ લેવો 250 ગ્રામ તેની અંદર એક ચમચી તેલ નાખું થોડી હળદર નાંખવી સ્વાદ અનુસાર મીઠુ મીઠું નાખુ ચપટી હિંગ નાંખવી અને પાણી નાખી તેની પેસ્ટ બનાવી લેવી
- 7
પછી એ પેસ્ટમાં આપણે વડા બનાવેલા છે તે નાખી અને તેલ માં ડીપ ફ્રાય કરવા મીડીયમ ગેસ ઉપર કરવા આ રીતે
- 8
આ રીતે આપણા વડા તૈયાર છે પછી તેને પાવ માં લાલ અને એક્સાઇડ લીલી ચટણી લગાવી વચ્ચે વડુ રાખી અને પાઉં ને થોડું દબાવી દેવું આપણા વડાપાઉં તૈયાર છે તો તમને કહો મારી આ રેસીપી કેવી લાગી માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વડાપાઉં
વડા પાવ અથવા વડા પાવ એ મુંબઈમાં સામાન્ય માણસનું ભોજન છે અને તે સમગ્ર મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે. Poonam Joshi -
-
-
-
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKસરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે. Vandana Darji -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ