રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છાલ કાઢી ને સમારી ને છીણી લેવા પછી ડુંગળી ને પણ છીણી લેવી હવે એક વાસણ મા બટાકા ને ડુંગળી ની છીણ નાખી તેમાં લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરું,મીઠુ,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો,મીઠુ,લીલા મરચા ની પેસ્ટ નાખી ને ચણાનો લોટ નાખી ને એમા પલાળેલા પૌવા નાખવા ને ખીરું બનાવી લેવું
- 2
તેલ ને ગરમ કરવા મુકી ખીરા માંથી નાનાં નાનાં વડા નાખવા
- 3
સરસ તળાઈ જાય એટ્લે બહાર કાઢી લેવા
- 4
તૌ રેડી છે ગરમાગરમ વરસાદ ની મોસમ માં ખાવા ની મજા આવે એવા પૌવા વડા એને તમે ડુંગળી ને તળેલા મરચા સાથે ખાવાની મજા લો 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10059278
ટિપ્પણીઓ