રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘંઉ નો લોટ ને મેંદો લઈ તેમાં તેલ નું મોણ મૂકી લોટ બાંધી લેવો,પરોઠા જેવો લોટ બાંધવો,પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી મુકી રાખવો.
- 2
હવે લોટ ને મસળી તેના લુવા બનાવી લેવા અને વળી લેવુ પછી તેની ઉપર ગાર્લિકબટર લગાવી તેની ઉપર કોથમીર નાખી તેને ગોળ વાળીને વણી લેવું
- 3
હવે ગેસ ઉપર તાવી મુકી તાવી ગરમ થાય એટલે તેમાં પરાઠા શેકી લેવા તેલ મુકી ને શેકવા,હવે પરાઠા સર્વે કરવા માટે તૈયાર છે. તેને તમે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#GA4#week 1#paratha#september recipe 3 Foram Desai -
-
ફ્લાવર ગાર્લિક બ્રેડ (Flower Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week26#Bread આ બ્રેડ બાળકો ની હોટ ફેવરિટ હોય છે .બાળકો ને રોજ અલગ જ જોઈતું હોય છે.તેમાં પણ જો તે લોકો નું ફેવરિટ એક અલગ સ્વરૂપે મળે તો તેવો એકદમ ખુશ થઈ જાય છે.મે આજે અહી ગાર્લીક બ્રેડ ને અલગ સ્વરૂપે સર્વ કરી છે. આશા છે કે તમને પણ ગમશે જ. Vaishali Vora -
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા
આ પરાઠા લાલ કે લીલા મરચા વગર બનાવેલા છે.નોંધ :- આ પરાઠા ને ઘી માં જ શેકવા. Ankita Mehta -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
-
ચીલી ગાર્લિક પરાઠા(cheese garlic parotha recipe in gujarati)
#પરાઠા#માયબુકઆ પરાઠા ખુબ જ ટેસ્ટી હોય છે આની સાથે આપડે કોથમીર ની પણ ઉપયોગ કર્યો છે. જેના થી વિટામિન પણ સારા મળી રહે છે. તમે પણ આ રેસિપી ઘરે જરૂર બનાવો Uma Buch -
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
ચીઝ ગાર્લિક પોકેટ પરાઠા(Cheese garlic pocket paratha recipe in gujarati)
#GA4#Week10 Manisha Kanzariya -
-
-
બથુઆ ની ભાજી નાં પરાઠા (Bathua Bahji Paratha Recipe In Gujarati)
શિયાળામાં જ મળતી બથુઆ અથવા ગુજરાતી માં ચીલની ભાજી તરીકે ઓળખાતી ભાજીમાં થી ઘણી રેસીપી બને.. આજે મેં બથુઆનાં પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
ડોમીનોસ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ
ટેસ્ટ મા એક દમ ડોમીનોસ જેવી બને છે અને ખાવા માટે પણ સરસ લાગે છે. Suhani Nagelkar -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
બથુઆ પરાઠા (Bathua Paratha Recipe In Gujarati)
#MS# મકરસંક્રાતિ રેસીપી ચેલેન્જબથુઆની સીઝન પૂરબહારમાં છે. તો આજે બ્રેક ફાસ્ટમાં બથુઆ પરાઠાનો આનંદ લીધો. Dr. Pushpa Dixit -
અચારી ગાર્લિક પરાઠા (Achari Garlic Paratha Recipe In Gujarati)
#EB#Week4 અચાર મસાલો આપણા ગુજ્જુ પરીવાર ના કિચનમાં જરૂર થી જોવા મળશે... તેનું આગવું મહત્વ છે.▪️ અચાર મસાલા નો ઉપયોગ આપણે અથાણાં થી લઈને સબ્જી , પરાઠા, ખીચું ,દાળ જેવી દરેક વસ્તુ માં કરતાં હોઈએ છીએ..▪️ઇન્ડિયન ફૂડ તેના મસાલા અને સ્વાદ ને લીધે દુનિયા ના દરેક ખૂણામાં તેની બોલબાલા છે. ઇન્ડિયન ડિશ તેનાં મેઇન કોર્સ સિવાય સાઇડ ડિશમાં વિવિધ પ્રકારના અથાણાં,છાશ,પાપડ,સલાડ, ચટણી વગેરે નો સમાવેશ કરવા થી સ્પેશિયલ બને છે. ▪️અચાર મસાલા અલગ અલગ રીતે બનતા હોય છે. ટ્રેડિશનલ અચાર મસાલો બનાવવા માટે રાઇ ના કુરીયા, મેથી ના કુરીયા, હીંગ, હળદર, લાલ કાશ્મીરી મરચું પાઉડર, સીંગતેલ કે મસ્ટર્ડ ઓઇલ , મીઠું નો ઉપયોગ કરવામાં આવે છે.▪️અચાર મસાલા ને એક વખત બનાવી ને એરટાઇટ કન્ટેનર માં આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.અચાર મસાલા થી બનતા અથાણાં નું લીસ્ટ અહીં હું લખવા જઈશ તો ઓછું પડશે...▪️મુખ્યત્વે અથાણાં ની વાત હોય એટલે કેરી,ગુંદા, કેરડા , લીંબુ ના અથાણાં નો ઉલ્લેખ જરૂર થી કરવામાં આવે છે.ઘરે બનતા અથાણાં માં કેરી અને ગુંદા નું અથાણું ઉનાળામાં બનાવવા આવે છે.આપણા ગુજરાતી અથાણાં વિદેશમાં પણ ખૂબ જ પ્રચલિત છે... 🔸અહીં મેં અચાર મસાલા નો ઉપયોગ કરીને અચારી ગાર્લિક પરાઠા બનાવ્યાં છે.આપ સૌને જરૂર થી પંસદ આવશે 😇 Nirali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661080
ટિપ્પણીઓ