ગુલાબ શરબત(Rose Sharbat recipe in Gujrati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસપાણી
  2. ૨ ચમચીરોઝ શિરપ
  3. ૨-૩ ક્યૂબ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગ્લાસ પાણી લ્યો,

  2. 2

    તેમાં ૨ ચમચી રોઝ નું શિરપ ઉમેરો

  3. 3

    બરોબર મિક્સ કરી લ્યો અને તેમાં જરૂર મુજબ બરફ નાં ટુકડાં ઉમેરો,

  4. 4

    તો તૈયાર છે રોઝ શરબત,આને દૂધ સાથે મિક્સ કરો તો તે દૂધ સાથે પણ ખૂબ સરસ લાગે છે,ગરમી નાં દિવસો માં એકદમ ઠંડુ કરી આ શરબત પીવાની ખૂબ મજા આવશે..

  5. 5

    આભાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

ટિપ્પણીઓ

Similar Recipes