ગુલાબ શરબત (Gulab Sharbat Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ગુલાબ નું શરબત જે જોયને પિવાનુ મન થાય આવે.
ગુલાબ શરબત (Gulab Sharbat Recipe In Gujarati)
ગુલાબ નું શરબત જે જોયને પિવાનુ મન થાય આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા ગુલાબ ક્રશ, ઠંડુ પાણી, બરફ લો.
- 2
તે ને બરાબર મિક્સ કરો. ગુલાબ શરબત સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ શરબત છે જેને ઉનાળાની ગરમીમાં પીવાની બહુ જ મજા પડે છે. Rinkal’s Kitchen -
-
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે Rupal Niraj Naik -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય.. Sunita Vaghela -
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ગુલાબ રોલ (Gulab Roll Recipe In Gujarati)
#MBR1#NFR#Coldcooking#Firelessrecipeગુલાબ નામ સાંભળતા જ સામે લાલ ગુલાબી સુગંધી ફૂલ નજરે તારી આવે અને એક મીઠી મહેક મોઢા પર સ્માઈલ લાવી દે. મેં આ પહેલાં વીક માં બનાવી મારી નવી એક્સપેરિમેન્ટ કરેલી મીઠાઈ ગુલાબ માવા રોલ જે ફાયરલેસ રેસીપી છે. જે ઓછી મેહનત માં ઓછા સમય માં અને બહુ જ ઓછી જ વસ્તુઓ થી બની જાય છે. આ ફરાળી પણ કઈ શકાય કેમકે એમાં દૂધ ગુલાબ સિરપ, કોપરું અને ખાંડ ખાંડ નો જ યુસ થયો છે. આ મારી દીદી એ મને શીખવેલી ઝટપટ બની જાય અને ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે. Bansi Thaker -
જામફળ નુ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
શરબત કોઈ પણ હોય ઉનાળો માં પીવા ની મોજ પડે.મેં જામફળ નું શરબત બનાવિયુ. Harsha Gohil -
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ મોહોબ્બત કા શરબત ગરમી માં ઠંડક આપે છે. એકદમ રીફ્રેશિંગ ડ્રીંક છે. જો કે આયુર્વેદ માં દૂધ અને તરબૂચસાથે લેવાની મનાઈ હોય છે. પણ મને એક વાર ટ્રાય કરવું હતું. Disha Prashant Chavda -
રોઝ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#WEEKEND CHEFગરમીના દિવસોમાં એકદમ ઠંડુ કરી આ શરબત પીવા ની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
-
-
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SF#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@ArpitasFoodGallery inspired me for this recipe🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉મહોબ્બત કા શરબત એ દિલ્હી નું લાજવાબ ડ્રીંક છે. લોકો ગરમીથી બચવા ખાસ પીવે. આપણે જેમ ગુજરાત માં રાત્રે લોકો ગો઼ળો ખાવા નીકળે તેમ દિલ્હી માં આ શરબત અને બીજી ઘણી ખાણી-પીણીની મહેફિલ જામે.🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉 Dr. Pushpa Dixit -
-
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
કાકડી નુ શરબત (Cucumber Sharbat Recipe In Gujarati)
#SMઉનાળામાં ઠંડક આપતુ કાકડી નુ શરબત. અને ચહેરા પર પણ નેચરલ ગ્લો આવે છે. Shah Prity Shah Prity -
-
-
ચોકલેટ શરબત (Chocolate Sharbat Recipe In Gujarati)
#LB ચોકલેટ શરબત ગરમી માં પીવા ની મજા આવે.લંચ બોક્સ માં સાથે શરબત ની બોટલ હોય તો લંચ ની મજા આવી જાય. Harsha Gohil -
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
મોહબ્બત કા શરબત
ગરમીની સિઝનમા તરબૂચ સરસ આવતા હોય છે . તરબૂચ આપણને ગરમીથી બચવામા હેલ્પ કરે છે . ભર ઉનાળાના ઠંડુ ઠંડુ શરબત મળી જાય એટલે મજા પડી જાય. સંગીતાબેન વ્યાસ ની રેસીપી જોઈ અને મે પણ મોહબ્બત કા શરબત બનાવ્યુ . જે ટેસ્ટ મા એકદમ yummy લાગે છે . Sonal Modha -
મોહબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#mohabbatkasharbat#watermelon#summerdrink#મોહબ્બતકાશરબત#pink#love#cookpadindia#cookpadgujaraiમિત્રો, ચાલો આ ઉનાળામાં "મોહબ્બત કા શરબત" થી પ્રેમના પ્યાલા ભરીએ. દિલ્હી નું ફેમસ મોહબ્બત કા શરબત ગરમી માં ઠંડક આપે છે. એકદમ રીફ્રેશિંગ ડ્રીંક છે. જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાજગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230985
ટિપ્પણીઓ (2)