ગુજરાતી સ્પેશીયલ ઢોકળા

arya samaj
arya samaj @cook_23450798
Junagadh

ગરમા ગરમ ખાટીયા ઢોકળા,લસણની ચટની અને તેલ

ગુજરાતી સ્પેશીયલ ઢોકળા

1 કમેન્ટ કરેલ છે

ગરમા ગરમ ખાટીયા ઢોકળા,લસણની ચટની અને તેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીચણા દાળ
  3. લસણ
  4. લાલ મરચું
  5. સિંગતેલ
  6. આદુની પેસ્ટ
  7. લીલા મરચાં
  8. નમક
  9. સાજી ફુલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા અને દાળને રાત્રે પલાળી દો

  2. 2

    બીજે દિવસે સવારે મિક્શચરમાં વાટી લો

  3. 3

    6 થિ 7 કલાક આથો આવવા દો

  4. 4

    જ્યારે કરવા હોઇ ત્યારે આદુ,મરચાની પેસ્ટ,નમક,સાજી ફુલ,ધાણા ભાજી વગેરે મિક્શ કરી ઢોકળા બનાવો

  5. 5

    સાથે લસણની ચટણી બનાવી લો

  6. 6

    તેલ અને ચટણી સાથે ગરમા ગરમ ઢોકળાનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
arya samaj
arya samaj @cook_23450798
પર
Junagadh

Similar Recipes