ખાટા ઢોકળા (khata  dhokla recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે

ખાટા ઢોકળા (khata  dhokla recipe in Gujarati)

#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ કપચોખા ખીચડીયા
  2. ૧ કપચણા ની દાળ
  3. ૨ કપછાસ
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. જરૂર મુજબ પાણી
  6. લાલ મરચું પાઉડર
  7. ૧/૨ સ્પૂનબેકિંગ સોડા
  8. ૧ સ્પૂનતેલ
  9. લીલી ચટણી
  10. લસણ ની ચટણી
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખા ને ૪ કલાક સુધી પલાળવા દો પછી તેનું ખીરું તૈયારકરો ધ્યાન રાખવું કે ઢોકળા નુ ખીરું ઘાટું કે બહુ પાતળું ના થવું જોઈએ તેમાં હળદર નાખી ગરમ જગ્યાએ ૫ કલાક ઢાંકી ને રાખવુ પછી આથો આવી જાય એટલે તેમાં મીઠુ સ્વાદ અનુસાર નાખવુ નેબધુ બરાબર હલાવવું

  2. 2

    ખીરા મા બેકિંગ સોડા એડ કરી ને તેના ઉપર ગરમ પાણી અને તેલ સાથે મિક્સ કરવું પછી ઢોકળા માટે ખીરું તૈયાર કરો. હવે જે ડિશ મા ઢોકળા મૂકવા હોય તેમાં તેલ લગાવી પછી ખીરું રેડો ત્યાર બાદ તેના ઉપર મરચું પાઉડર છાંટો

  3. 3

    પછી તેને ઢોકડિયા મા મુકી ને ૭ થી ૮ મિનિટ માટે વરાળ થી બાફવા મૂકો રેડી થાય પછી તેમાં આકા પાડી ને પીશ રેડી કરો

  4. 4

    રેડી છે ગરમ ઢોકળા તેને ગરમ ગરમ સર્વ કરો સાથે તેલ લસણ ની પેસ્ટ અને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes