પાપડી ચાટ (Papdi chat Recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 વ્યક્તિ
  1. મસાલો બનાવવા માટે:
  2. 1 કપબાફેલાં બટાકા
  3. 1 કપબાફેલા ચણા
  4. તેલ, હીંગ, હળદર, મીઠું, મરચું, ધાણાજીરું
  5. એસેમ્બલ કરવા માટે:
  6. 400 ગ્રામચાટપુરી
  7. ચણા-બટેટાનો તૈયાર કરેલ મસાલો
  8. 1/4 કપખજૂર આમલીની ગળી ચટણી
  9. 1/4 કપકોથમીર મરચાં ની લીલી ચટણી
  10. લસણ ની લાલ ચટણી 2 ટે.સ્પૂન
  11. ઝીણી સમારેલી ડુંગળી 4 ટે.સ્પૂન
  12. ઝીણા સમારેલા ટામેટાં 4 ટ.સ્પૂન
  13. 1/2 કપનાયલોન સેવ
  14. 2 ટી.સ્પૂનચાટ મસાલો
  15. કોથમીર 2 ટે.સ્પૂન
  16. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મસાલો બનાવવા માટે એક પેન માં થોડું તેલ લઈ હીંગ નો વઘાર કરવું. તેમાં હળદર નાખી બાફેલા બટાકા ને મોટા સમારી ને નાખવા, હવે તેમાં મીઠું, મરચું, ધાણાજીરું એડ કરી દેવા. બધા મસાલા મિક્સ થઇ જાય એટલે બટાકા ને સાઈડમાં મુકવા. આવી રીતે ચણા પણ વઘારી લેવા. બટાકા થોડા ઠંડા થાય ત્યારે તેને સ્મેશ કરી ને વઘારેલા ચણા એડ કરવા.

  2. 2

    એસેમ્બલ કરવામાં માટે પૂરી પર 1 ટી.સ્પૂન જેટલો તૈયાર કરેલ ચણા-બટાકા નો મસાલો મૂકી, તેના પર ખજૂર આમલીની ચટણી, કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, નાયલોન સેવ, ડુંગળી, ટામેટાં, ચાટ મસાલો, કોથમીર તથા લીંબુ નું રસ છાંટો.

  3. 3

    તો તૈયાર છે ચટપટી પાપડી ચાટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

ટિપ્પણીઓ (6)

Similar Recipes