દાળઢોકળી વિથ જીરા રાઈસ (daldhokli with jira rice recipe in gujrati)

#goldenapron3
.હાલ માં ગરમી ખુબ જ છે એટલે ડિનર માં વધારે કઈ ખાવનું મન નહી થતું એટલે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે દાળઢોકળી.
દાળઢોકળી વિથ જીરા રાઈસ (daldhokli with jira rice recipe in gujrati)
#goldenapron3
.હાલ માં ગરમી ખુબ જ છે એટલે ડિનર માં વધારે કઈ ખાવનું મન નહી થતું એટલે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે દાળઢોકળી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને ધોય ને અડઘી કલાક પલાળી દો ત્યાર બાદ હવે તેમા આદુ, મરચું અને ટામેટું તેમજ મીઠું નાખી દાળ ને બાફી લો.બફાય જાય એટલે તેમા હળદર નાખી બ્લૅન્ડ કરી લો.
- 2
ત્યાર બાદ હવે કથરોટ માં બેસન, ઘઉં નો લોટ, મરચું પાવડર,ધાણાજીરૂ, હળદર, તેલ અને મીઠું ઉમેરી પાણી થી લોટ બાંધી 10 મિનિટ ઢાંકી ને રહેવા દો.પછી તેની મોટી અને પતલી રોટલી વણી આડા અને ઉભા કાપા કરી લો.
- 3
હવે પેન માં તેલ ગરમ થવા મુકો તેલ ગરમ થાય એટલે તેમા રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમાં જીરું હિંગ અને બધા ખડા મસાલા નાખી દાળ નો વઘાર કરો પછી તેમા ખાંડ અને લીંબુ નો રસ નાખો.
- 4
દાળ વધારાય જાય એટલે તેમા ત્યાર કરેલ ઢોકળી નાખી દાળ ને 10-15મિનિટ ઉકળવા દો પછી ચેક કરી લો કે ઢોકળી બફાય ગઈ કે નહી.ઢોકળી બફાય જાય એટલે સર્વિંગ બાઉલ માં લય કોથમીર થી ગાર્નીશ કરી જીરા રાઈસ સાથે સર્વ કરો દાળ ઢોકળી ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. હવે ત્યાર છે સરસ ખાટી, મીઠી અને તીખી દાળ ઢોકળી.
Similar Recipes
-
-
ટોમેટો રાઈસ (Tometo rice in gujrati)
#ભાત#ચોખાદક્ષિણ ભારત માં વિવિધ પ્રકાર ના ખાટાં ભાત વધારે બનતા હોય છે. અને આજે ભાત કે ચોખા પર વાનગી બનાવવાની હતી એટલે મેં ટોમેટો રાઈસ બનાવ્યાં છે Daxita Shah -
ખટ્ટમીઠી કઢી અને ખીચડી(khattmithi kadhi khichdi Recipe in gujara
#goldenapron3#માઇઇબુક#પોસ્ટ13.નાના મોટા સૌ ને ભાવે તેવી અને ડિનર મા ઓલ ટાઈમે ફેવરિટ તેવી ખટ્ટમીઠી કઢી અને ખીચડી. Krishna Hiral Bodar -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
*દાલતડકા જીરા રાઇસ*
#જોડીબહુંજ લાઈટ ડિનર લેવું હોય તો બેસ્ટ ઓપ્શન છે.અનેબહુંં જ હેલ્દી ડીનર . Rajni Sanghavi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#Week21રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન. Vaidehi J Shah -
દાળ મખની જીરા રાઈસ (Dal Makhani Jira Rice Recipe In Gujarati)
દાળ મખની જીરા રાઈસ(દાળ મખની) એક સ્વાદિષ્ટ રેસીપી છે ને ખાવા મા પણ લાભદાયક છે.#GA4#Week17 Parul Koriya -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
દાલ પાલક વિથ જીરા રાઈસ (Daal Palak with Jeera Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_1#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3 આપના દેશ મા ભાત અને દાળ ની અલગ અલગ વિવિધતા જોવા મડે છે. ઇમાની એક દાળ પાલક છે. આ દાળ મા મે ત્રણ પ્રકાર ની દાળ ના ઉપયોગ કર્યો છે. એમા પણ લીલી પાલક ની ભાજી ના પણ સમાવેસ કર્યો છે. આ દાલ પાલક ને મે ડબલ તડકા થી બનાવી છે. તેથી આના સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. પાલક ની ભાજી માથી આપને મુખ્ય રુપ થી કેલ્સીયમ, સોડિયમ, લોહ તત્ત્વ, પ્રોટીન, અને વિટામિન એ ને સી મડે છે. આ તત્વો માથી લોહ તત્ત્વ વિશેષ રુપ થી મડે છે. જે આપના માનવ શરીર માટે ઉપયોગી ને મહત્વપૂર્ણ છે. Daxa Parmar -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
-
દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)
#CB1Post 1 ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavna Desai -
સ્ટફ દાળ ઢોકળી વીથ ખટ-મીઠાં જીરા રાઈસ
#માઇલંચ#લોકડાઉન#goldenapron3#week11#jeera#aataનોર્મલી આપણા ગુજરાતીઓ ના ઘર માં દાળ ઢોકળી તો બનતી જ હોય છે.અને આ લોકડાઉન ના સમય માં ઘરે અવેલેબલ વસ્તુ થી જ ચટપટી વાનગીઓ બનાવી ને ખાઈ શકાય છે...કેમ ખરું ને??? આપણે સાદી દાળ-ઢોકળી તો ખાતા જ હોઈએ છીએ. પણ દર વખતે એક જ પ્રકાર ની સાદી દાળ-ઢોકળી ખાઈએ તેના કરતાં જો દાળ-ઢોકળી ચટાકેદાર અને ખાટી-મીઠી-તીખી હોય તો તે ખાવા ની મજા જ કંઈક અલગ હોય છે. ને એમાં પણ આપણે ગુજરાતીઓ તો ચટાકેદાર ખાવા ના બોવ શોખીન..... તો આજે હું એવી જ ચટાકેદાર અને મસાલેદાર સ્ટફ્ડ દાળ-ઢોકળી ની રેસિપી તમારી સામે રજૂ કરું છું.... મારા ઘર માં તો આ દાળ-ઢોકળી બધા ની ફેવરિટ છે.આ દાળ-ઢોકળી મેં ખટ-મીઠા જીરા રાઈસ સાથે સર્વ કરી છે... Yamuna H Javani -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#trendસેવ ઉસળ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે.પણ જ્યારે પણ લાઈટ ડિનર કરવાની ઈચ્છા હોય ત્યારે બેસ્ટ ઓપ્શન છે .આને સેવ અથવા ચવાણું નાખીને પણ ખાઈ શકાય છે . Deepika Jagetiya -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
આજનું મારું લંચ..વધારે જ બનાવ્યું એટલે વધે તો શુક્રવારે ખાઈ શકાય..પહેલા હું શુક્રવારે બનાવતી પછી વધે તો શનિવારે નોતા ખાઈ શકતા એટલે હવે થી ચણા બટાકા કે દૂધી ચણાની દાળ જેવું લંચ હોય તો શુક્રવાર પહેલાં જ બનાવી દઉં.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (2)