રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ગરમ પાણી કરી રાજમા આખી રાત માટે પલાળો.
- 2
આદુ, મરચા, ટામેટું, લસણ અને ડુંગળી ને કાપી લો.
- 3
રાજમાં અને બટેટા ના ટુકડા ને સ્લો કૂકર મા મીઠુ, તમાલ પત્ર, મરી પાવડર અને લવિંગ નાખી બાફવા મૂકી દેવું
- 4
પછી તેલ મુંકી ને એમાં મરચું, ડુંગળી, લાલ મરચાનો કટકો અને ટામેટા નાખી હળદર અને રાજમાં મસાલા નાખી વઘારી ગ્રેવી બનાવી લેવી.પછી એમાં બાફેલા રાજમાં નાખી કૂકર બંધ કરી 4 સિટી વગાડી લેવી
- 5
આને તમે ભાત, પરાઠા અને રોટલી સાથે માણી શકો છો.
- 6
રાજમા માં પ્રોટીન હોવાથી બહુ જ હેલ્થી હોઈ છે. બાળકોના ગ્રોથ માટે ખુબ જ ઉપયોગી થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પંજાબી સ્ટાઈલ રાજમા (Punjabi Style Rajma Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ રાજમાઆજે મે પંજાબી સ્ટાઈલ રાજમા બનાવ્યા.કહો friends કેવા છે Deepa Patel -
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
-
-
-
-
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
-
-
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12712389
ટિપ્પણીઓ