દુધીનો હલવો

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942

દુધીનો હલવો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદુધી
  2. 200 ગ્રામઘી
  3. 1 વાટકીખાંડ
  4. 4પાંચ બદામ
  5. 4 (5 નંગ)કાજુ
  6. એલચી પાવડર
  7. ૧ નાની વાટકીદૂધ અથવા મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે પેલા દૂધીને ખમણી અને તેનું પાણી કાઢી લેવાનું ત્યાર પછી એક બાઉલ માં ઘી મૂકવાનું ત્યાર પછી ધીમે ધીમે સાત ડવાનું

  2. 2

    ત્યાર પછી દૂધ દૂધ નાખવાનું અથવા તો મલાય ત્યાર પછી ખાંડ નાખવાની ત્યાર પછી એક સરખું જ લાવવાનું તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી હલાવવાનો

  3. 3

    ત્યાર પછી બદામ ખમણીને અને એલચી પાવડર એડ કરવાનું તો તૈયાર છે આપણો બાર જેવો જ દુધીનો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

Similar Recipes