રાજમા (Rajma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને લઈ અને તેને ૪ થી ૫ કલાક પલાળી રાખો. અને ત્યારબાદ તેને બાફી લો
- 2
હવે એક પેનમાં બધા ખડા મસાલા શેકી લો અને તેને પીસી લો ત્યારબાદ એક કૂકરમાં બે ચમચી તેલ મૂકો અને તેમાં ડુંગળી ટમેટૂ લસણ આદુ મરચાની પેસ્ટ નો વઘાર કરી અને સાંતળો. આ બધી જ વસ્તુને ઠંડી પડે એટલે પીસી લો
- 3
ગ્રેવી ને એક પેનમાં લઈ અને ઉકાળો અને તેમાં રાજમા ખડા મસાલા અને બીજા બધા મસાલા કરી લો પછી તેમાં લીંબુનો રસ ઉમેરો બરાબર ઉકળી જાય એટલે બ્રાઉન રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiવિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય.. Khyati's Kitchen -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
-
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541001
ટિપ્પણીઓ