રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાવડર મીઠું અને ખાંડ નાખી બધું ચાળી લો હવે તેમાં વેનિલા એસેન્સ તેલ દહી અને દૂધ નાખીને મિક્સ કરો
એક નોન સ્ટીક પેન લો તેમાં પેનકેક ઉતારો કાણા કાણા દેખાવા માંડે એટલે ફેરવી નાખો - 2
હવે બધા પેનકેક એક ઉપર એક રાખીએ અને ચોકલેટ સોસ થી ડેકોરેટ કરો તો તૈયાર છે ચોકલેટ પેનકેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ કેક
#૨૦૧૯મને ચોકલેટ કૅકે સાથે સ્ટ્રોબેરી નું કોમ્બિનેશન બહુ જ ગમે છે.સાથે થોડી વિહીપડ ક્રીમ.મારી 2019 ની સૌથી મનપસંદ વાનગી. Parul Bhimani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
-
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
-
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
-
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
-
-
-
-
-
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking#Recipe3 શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે Kinjal Shah -
-
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
ચોકો કપ કેક(choko cup cake recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post22#માઇઇબુક#પોસ્ટ23 Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12723355
ટિપ્પણીઓ (3)