સ્ટ્રોબેરી ચોકલેટ કેક

#૨૦૧૯
મને ચોકલેટ કૅકે સાથે સ્ટ્રોબેરી નું કોમ્બિનેશન બહુ જ ગમે છે.સાથે થોડી વિહીપડ ક્રીમ.મારી 2019 ની સૌથી મનપસંદ વાનગી.
સ્ટ્રોબેરી ચોકલેટ કેક
#૨૦૧૯
મને ચોકલેટ કૅકે સાથે સ્ટ્રોબેરી નું કોમ્બિનેશન બહુ જ ગમે છે.સાથે થોડી વિહીપડ ક્રીમ.મારી 2019 ની સૌથી મનપસંદ વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં મેંદાનો લોટ લો.તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,અને મીઠું ચાળીને ને એક બાજુ મૂકી દો.
- 2
હવે એક બીજા વાસણમાં તેલ, વિનેગર,દૂધ અને ખાંડ,વેનીલા એસન્સ મિક્સ કરો બ્લેન્ડર ની મદદથી ખૂબ જ ફેંટો દસ મિનિટ જેટલો સમય લાગશે.હવે આ દૂધના મિશ્રણમાં મેંદાના લોટને મિક્સ કરો.છેલ્લે કોકો પાવડર એડ કરો. એકસરખું મિક્સ કરો જેથી એક પણ લોટની ગાંઠ પડેલી ન રહે.
- 3
હવે એક એલ્યુમિનિયમ પેનમાં તેલ લગાવો. તેની પર થોડો મેદાનો લોટ છાટો અને તૈયાર કરેલું કેક બેટર તેમાં નાખો પછી ઓવનમાં કનેક્શન મોડ ઉપર 180 ડિગ્રી ઉપર ૩૫ થી ૪૦ મિનીટ માટે બેક કરો.કૅકે ઠંડી થાઈ પછી તેને વહીપ ક્રિમ અને સ્ટ્રોબેરી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા ચોકલેટ સ્વિસ રોલ
#તવાઆજે તવા પ્રતિયોગીતા વિસે જાણ્યું ત્યારે મને થયું કે આ વખતે કંઈક નવું કરીયે પછી મેં વિચાર્યું કે તવા ઉપર ખાલી ઢોસા ,પુડલા જ બનાવી શકાય.કઈક નવી વાનગી બનાવું તો એડમીન નું ધ્યાન મારી તરફ જાય. જેથી તવા પ્રતિયોગીતા માટે મેં આજે બનાવ્યા તવા ચોકલેટ સ્વિસ રોલ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને જલ્દીથી બની જાય છે.તેની માટે ઓવન હોવું જરૂરી નથી. Parul Bhimani -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ચોકોલેટ કેક(chocolate cake recipe in gujarati)
#gc આ ચોકોલેટ કેક અને સ્ટ્રોબેરીનું આઈસીંગ કરી આ કે તૈયાર કરી છે મેં સ્ટ્રોબેરી અને ક્રીમનું કોમ્બિનેશન કરી ના ઉપયોગ વગર ગઝની ઇફેક્ટ આપી છે આ કેક સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે આશા રાખું છું તમને બધાને આ ગમશે. Arti Desai -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
કિટકેટ કેક ચોકલેટ શોટ્સ જોડે
#હેલ્થડેકિટકેટ કેક ચોકલેટ શોટ્સ જોડે..ખુબ જજ સહેલી અને એટલી જજ મજેદાર...આમાં કીટકેટ અને ચોકલેટ શોટ્સ લગાવવાની બાળકો ને બહુ જ મઝા આવે છે..ચોક્કસ ટ્રાય કરવા જેવી કેક...મારો દીકરો હજુ ઘણો નાનો છે મારા જોડે કોમ્પિટિશન મા પાર્ટ લેવા માટે... પરંતુ એ હંમેશા મારાં જોડે પ્રેઝન્ટ હોય છે જયારે પણ હું કંઈક નવીન કે રેગ્યુલર બનાવતી હોઉં.. ઘણી વાર વચ્ચે પોતાનો હાથ પૂરાવતો જાય. ક્યારેક બગાડી નાંખે તો ક્યારેક સરસ કરી દે. એને નાનપણ મા બાજરા ની રાબ પીધી એ પીધી.. પછી એને ગળ્યું બઉ ભાવતું જ નથી. સિવાય કે ઘર ની મારાં હાથે બનેલી કેક. હરખ માટે હું દર મહિને એક નાની કેક બનાવતી એની બડે પર. અને એ પણ એમાં મારી જોડે ભાગ લેતો. આ એક કેક ની યાદગિરી રહી ગયી છે. જેમાં એને દરેક સ્ટેપ પર મારી મદદ કરી હતી.ગમ્મત માટે લીધેલા ફોટોસ આ રીતે કામ લાગશે એ નહોતુ વિચાર્યું ત્યારે 🤣🤣...મેં અને મારાં દીકરા એ બનાવેલી કિટકેટ કેક... Khyati Dhaval Chauhan -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking#Recipe3 શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે Kinjal Shah -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
-
-
ચોકલેટ કેક
#૨૦૧૯બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે . Suhani Gatha -
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
સ્ટ્રોબેરી મૂઝ
#ફ્રૂટ્સચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. Doshi Khushboo -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
-
-
-
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ