મેંગો સાલસા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1/2 કપકેસર કેરી
  2. 1/2 કપટામેટું
  3. 1/2 કપડુંગળી
  4. 1/2 કપસિમલા મિર્ચ
  5. કોથીમર સમારેલી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1/4મરી પાવડર
  9. 250 ગ્રામનાચોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં કેરી, ડુંગળી, ટામેટા, સિમલા મીર્ચ અને કોથમીર કાપી લેવું.

  2. 2

    ત્યાર બાદ હવે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરી લેવું. પછી સાલસા ત્યાર છે.

  4. 4

    ત્યાર બાદ સાલસા ને નાચોસ પર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes