રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલામાં દૂધ મા ખાંડ ઉમેરી ખુબ ઉકાળી લો દૂધ એકદમ ઘટ થવા લગે ત્યાર પછી ઍક વાટકી મા કસ્ટર પાવડર અને ઠંડું દૂધ ઉમેરી હલાવી અને ઘટ દૂધમાં નાખી દો ફરી પાછું દૂધને 5 મિનિટ ઉકાળો.
- 2
દૂધ ચમચામાં ચોટાવ લાગે પછી ગેસ ઉપરથી ઉતારી તેને ઠંડું થવા દો ઠંડુ થઇ ગયા બાદ તેને ફ્રિજમાં અડધો કલાક માટે મુકી રાખો કેરીના નાના પીસ કરીને રાખી દો જ્યારે ફ્રુટ સલાટ ખાવાના ઉપયોગમાં લેવાનો હોય ત્યારે જ કેરીના કટકા ને ઉમેરીને બધાને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો બટરસ્કોચ પેનકોટા (Mango butterscotch Panna cotta Recipe In Gujarati)
#કૈરી Rachana Chandarana Javani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12700863
ટિપ્પણીઓ (2)