રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જાર માં કેરી ના પીસ અને આઈસ ક્યુબ નાખી તેને ક્રશ કરી લો.આ મિશ્રણ ખૂબ જ ઘટ્ટ અને ફ્લફી થાય ત્યાં સુધી ક્રશ કરવું.
- 2
હવે એક પ્લેટ માં મરચું પાવડર,મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી લો.પછી શૉટ્સ માટે ગ્લાસ ની કિનારી ને પાણી માં ડીપ કરી મરચું પાવડર અને ચાટ મસાલા વાળી પ્લેટ માં ડીપ કરી લો.પછી આ શૉટ્સ ગ્લાસ માં ઠંડો મેંગો પલ્પ ઉમેરી ઠંડુ- ઠંડુ સર્વ કરો.
- 3
તો તૈયાર છે આપણો યમ્મી & ટેસ્ટી મેંગો શૉટ્સ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મેંગો પનિયારમ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૫ઉનાળા ના આગમન સાથે ઘર કેરી ની સોડમ થી મઘમઘી ઉઠે છે. કાચી પાકી કેરી થી ભાત ભાત ની વાનગી બનવા લાગે છે. પનિયારમ, અપમ એ દક્ષિણ ભારત ની વાનગી છે જે એક ખાસ વાસણ માં બને છે. મેં પનિયારમ ને કેરી, ચીઝ અને મરચાં ની સાથે ઘઉં ના લોટ થી બનાવ્યા છે. Deepa Rupani -
-
-
-
-
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12705779
ટિપ્પણીઓ