મેંગો પનીર સાલસા સેન્ડવીચ

Namrata sumit
Namrata sumit @cook_17560906

મેંગો પનીર સાલસા સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમેંગો
  2. 50 ગ્રામપનીર
  3. 1કાંદો
  4. અડધું કેપ્સીકમ
  5. નિમક સ્વાદ અનુસાર
  6. ચમચીલીંબુનો રસ અડધી
  7. ચપટીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીધાણાભાજી
  9. ૨ નંગબ્રેડ સ્લાઈસ
  10. 2 ચમચીગ્રીન ચટણી
  11. 1 ટેબલ સ્પૂનબટર
  12. ચીઝ એક ક્યૂબ
  13. ટી સ્પૂનપીરી પિરી મસાલો
  14. ચમચીગ્રીન ચીલી અડધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં ગ્રેટ પનીર, ઝીણી સમારેલી પાકી મેંગો, કાંદા જીણા સમારેલા કેપ્સીકમ, નિમક લીંબુનો રસ ધાણાભાજી ચીલી ફ્લેક્સ બધું મિક્સ કરો.

  2. 2

    બે નંગ બ્રેડની સ્લાઈસ લો. બંને સ્લાઈસમાં બટ ર લગાવો. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવો. તૈયાર કરેલું સ્ટફિંગ રાખો ચીઝ છીનો ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઈસ રાખો અને બટર લગાવી ગ્રીલ કરો.

  3. 3

    ગ્રીલ થઇ ગયા બાદ તેને ચાર ભાગમાં કટીંગ કરો ઉપરથી ચીઝ અને પીરિ પઇરી મસાલો છાંટો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

ટિપ્પણીઓ

Similar Recipes