મેંગો સાલસા

Disha Prashant Chavda @Disha_11
કેરી અને સલાડ નું મિક્સર અને એમાં થોડાં સ્પાયસિસ સાથે ની મેક્સિકન વાનગી. નાચોસ અને ચિપ્સ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સમર માં સનેક્સ માટે ની પરફેકટ વાનગી. ખટ્ટ મીઠું સાલસા બાળકો ને પણ ખૂબ પસંદ આવે છે.
મેંગો સાલસા
કેરી અને સલાડ નું મિક્સર અને એમાં થોડાં સ્પાયસિસ સાથે ની મેક્સિકન વાનગી. નાચોસ અને ચિપ્સ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સમર માં સનેક્સ માટે ની પરફેકટ વાનગી. ખટ્ટ મીઠું સાલસા બાળકો ને પણ ખૂબ પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી, ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, મરચું, કોથમીર બધું સમારી લેવું.
- 2
તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, લીંબુ નો રસ અને ઓલિવ ઓઇલ નાખી સરખું મિક્સ કરવું.
- 3
નાચોસ કે ચિપ્સ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
રો મેંગો સાલસા
કાચી કેરી નો સાલસા..... ચિપ્સ અને નાચોસ સાથે ખાઈએ ત્યારે ચાટ ખાટા હોય તેવો ટેસ્ટ આવે છે. ખાટો અને તીખો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે. Disha Prashant Chavda -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
-
સાલસા (Salsa recipe in Gujarati)
#ઇબુક૧#૩૬સાલસા એ નાચોસ, ટાકૉસ જેવી મેક્સિકન વાનગી માં જરૂરી એવો સોસ છે. બજાર માં મળે જ છે પરંતુ ઘરે બનાવેલ સોસ સસ્તાં ની સાથે શુદ્ધતા માં પણ પ્રથમ આવે છે. Deepa Rupani -
પેર સાલસા વિથ નાચોસ (Pear Salsa With Nachos Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલમેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. Dr. Pushpa Dixit -
-
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#RB9#NFRસાલસા મુળ લેન્ટીન અમેરિકન સ્પાઈસી સોસ છે કે જે મેક્સિકન ટાકોઝ સાથે સર્વ કરવામાં આવે છે. અત્યારે સમર માં ફળો નો રાજા એટલે કે કેરી બધી જ જગ્યાએ મળી રહે છે અને એમાં થી મોટા ભાગે સ્વીટ કે ડિઝર્ટ બનાવવા માં આવે છે. તો એકવાર આ સ્પાઈસી સેવરી ડીશ જરૂર થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Harita Mendha -
ચીઝી મેંગો પનિયારમ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૫ઉનાળા ના આગમન સાથે ઘર કેરી ની સોડમ થી મઘમઘી ઉઠે છે. કાચી પાકી કેરી થી ભાત ભાત ની વાનગી બનવા લાગે છે. પનિયારમ, અપમ એ દક્ષિણ ભારત ની વાનગી છે જે એક ખાસ વાસણ માં બને છે. મેં પનિયારમ ને કેરી, ચીઝ અને મરચાં ની સાથે ઘઉં ના લોટ થી બનાવ્યા છે. Deepa Rupani -
મેંગો સાલસા વીથ મસકાચસકા
#LB આ નવો વિચાર આવ્યો કે બાળકો સલાડ નથી ખાતાં તો આ બનાવીને આપું તો સ્વાદિષ્ટ ને પોષટીક નાસ્તો ચટપટો પણ ખરો. HEMA OZA -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ઓઇલ ફ્રી રેસિપી છે.કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો. Neeta Parmar -
હોમમેડ સાલસા સોસ (Homemade Salsa Sauce Recipe In Gujarati)
આ સાલસા ડીપ તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. મેં નાચોસ સાથે ખાવા માટે બનાવી છે. Sonal Modha -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ગ્રીન સાલસા (Green Salsa recipe in Gujarati)
#RC4#cookpadindia#cookpad_guj#green સાલસા એ મેક્સિકન ખાનપાન માં વપરાતું એક તીખું તમતમતું ડીપ છે જેના મૂળ ઘટકો ટમેટા, ડુંગળી છે. સાલસા બે રીતે બનાવાય છે એક તો કુકડ અને બીજું અનકુકડ.અહીં મેં અન કુકડ સાલસા બનાવ્યું છે પરંતુ મેં લીલા ટમેટાં નો ઉપયોગ કર્યો છે.ખાટો, તીખો સાલસા નાચો ચિપ્સ, લવાસ અથવા તમારી પસન્દ ની કોઈ પણ ચિપ્સ સાથે સારો લાગે છે અને બીજી મેક્સિકન વાનગી માં પણ વપરાય છે. Deepa Rupani -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
મેંગો સાલસા જામ(mango salsa jam recipe in gujarati)
#કૈરીઓછી ખાંડ થી બનતો ચટપટો સાલસા જામ બધા જ પોષકતત્ત્વ થી ભરપૂર છે.. અને અત્યંત સ્વાદિષ્ટ પણ લાગે છે.. Dhara Panchamia -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
મેંગો પાઈનેપલ સાલસા (Mango Pineapple Salsa Recipe In Gujarati)
સાલસા એ કાચા અથવા રાંધેલા શાકભાજી કે ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સૉસ કે કચુંબર નો પ્રકાર છે જે સામાન્ય રીતે મેક્સિકન અથવા મેક્સિકન - અમેરિકન વાનગીઓ સાથે પીરસવામાં આવે છે.પાકી કેરી અને પાઈનેપલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સાલસા નો પ્રકાર ખૂબ જ રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ છે અને સાથે સાથે એમાં ઘણા બધા શરીરને ઉપયોગી એવા તત્વો રહેલા છે. કેરી અને અનાનાસ બંને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.કાચા ફળ અને શાકભાજી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આરોગ્ય વર્ધક હોય છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
-
સાલસા ડીપ
#ઇબુક#day18નાચોસ અલગ અલગ રીતે સવૅ કરવામાં આવે છે ,આજે મે સાલસા ડીપ બનાવ્યું છે બહુ સ્વાદિષ્ટ લાગે છે . Asha Shah -
સાલસા ફ્રેશકા સોસ (Salsa Fresca Sauce Recipe in Gujarati)
#GA4#Week22#Sauceઆ મેક્સિકન ક્યુઝિન છે. નાચોસ સાથે ખાવાની ખુબ મજા આવે છે. બાળકોને પણ ખુબ ભાવશે. આમાં બધા શાકભાજી ફ્રેશ જ લેવાના છે. તો તેનો સ્વાદ ખુબ જ સરસ આવશે. Bhumi Parikh -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8708976
ટિપ્પણીઓ (3)