રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી આંબા ની કટકી માં દુધ ઉમેરી ને તેની પ્યુરી બનાવી લો મીક્સર માં,
- 2
હવે તે પ્યૂરી ને એક કડાઈ મા નાખી ને તેમાં એક વાટકી ખાંડ ઉમેરો, પ્યુરી માં જ્યાં સુધી ખાંડ મિક્સ ના થાય ત્યાં સુધી તે પ્યૂરી ને હલાવતા રહો, ગેસ ની આંચ ધીમી જ રાખવાની
- 3
હવે તેમાં એક વાટકી ખમણ અને દુધ માં પલાળેલી કેસર ઉમેરો, આ મિક્સર ને ધીમી આંચે 20 મિનિટ સુધી હલાવતા રહો
- 4
તો હવે તેમાં થી તેલ છૂટું પડસે એટલે સમજવું કે આપડું મિક્સર હવે બરાબર થઈ ગયું છે, અને તેને એક પ્લેટ માં કાઢી ને થોડું ઠંડું થાય પછી તેને હાર્ટ શેપ આપી દો, આમાં થી 7 પીસ બનશે.
- 5
હવે તે પીસ ને એક પ્લેટ મા કાઢી ને તેમાં કાજુ થી ડેકોરેટ કરી લો, તો રેડી છે મસ્ત મજાના મેંગો કૉકોનેટ હાર્ટ.... એક વાર જરૂર થી ટ્રાય કરજો 😋😊🧡
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12732571
ટિપ્પણીઓ (2)