પુલાવ(pulaav recipe in Gujarati)

Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પુલાવ(pulaav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભાતને થોડા બાફી લઈશું હવે બધું જ શાકભાજીને ઝીણા સમારી લઈશું એક પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેમાં રાઈ જીરુ હિંગ તજ લવિંગ મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરીશું
- 2
વઘારમાં આપણે કાંદા ટમેટા અને લાલ મરચા ઉમેરી તેમાં રાંધેલા ભાત ઉમેરીશું
- 3
હવે આપણે તેમાં પુલાવ મસાલો લીંબુ મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર બધુ ઉમેરી પાંચ મિનિટ માટે ચડવા દઈશું થઈ જાય એટલે ગેસ ઓફ કરીશું ત્યારબાદ કોથમીર વડે ગાર્નીશ કરી શું તો તૈયાર છે સરસ મજાનો પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તિરંગી પુલાવ (Tricolor_Pulao Recipe In Gujarati)
#RDS #Tricolor_Pulav #તિરંગી_પુલાવ#ટમેટા_પુલાવ #કાજુ_પુલાવ #પાલક_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
કોદરીનો મસાલા પુલાવ
કોદરી એક પ્રકારનું ધાન્ય છે.બહુ ઓછા લોકો એના પોષણ ગુણો વિશે જાણે છે. ગુજરાતમાં અંતરિયાળ ગામોમાં, આદિવાસી પ્રજામાં તથા ગરીબો માટે નું પ્રિય ધાન્ય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ધાન્ય ખૂબ જ સહાયક છે. આ ધાન્યને 4-5 કલાક પલાળ્યા પછી વાપરો તો તે વધુ ફાયદાકારક છે. મેં આજે કોદરીનો મસાલા પુલાવ બનાવ્યો છે.#ML Vibha Mahendra Champaneri -
-
-
-
-
સ્પાઈસી કોર્ન ચાટ(spicy corn chat recipe in Gujarati)
#goldenapron3 #week17 #keyword:Mango,Herb#Mom Dharti Kalpesh Pandya -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
-
-
-
-
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
વેજ. મિન્ટ ફલેવર બિરયાની (Veg. Mint flavour Biryani Recipe In Gujarati)
#goldenapron3#week9 Jignasa Purohit Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494806
ટિપ્પણીઓ (25)