રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાકી કેરી ની થોડી જાડી છાલ કાઢી ને દોઢ કપ દૂધ માં 2 કલાક સુધી પલાળી રાખવી. ત્યાર બાદ મિકશર જાર માં દૂધ મા પલાળેલી છાલ લઇ ઈલાયચી પાઉડર અને કેરી ના કટકા નાખી કૃશ્ કરી લેવી. જરૂર પડે તો થોડું દૂધ નાખવું.
- 2
એકદમ એકરસ પલ્પ તૈયાર થશે. ગેસ ઉપર કડાઈ મૂકી તેમાં આ પલ્પ નાખી 5 મીનીટ સુધી હલાવવું. ત્યાર બાદ તેમાં ફ્રેશ મલાઈ,ખાંડ, કેસર નાખી ધીમા ગેસ પર 10-15 મીનીટ સુધી હલાવવું.
- 3
આ મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં ટોપરાનું ખમણ નાખી ખૂબ હલાવવું.જ્યારે મિશ્રણ કડાઈ છોડવા માંડે એટલે ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલી ડિશ માં મિશ્રણ નાખી ને પાથરી દેવું.ઉપર કાજુ બદામની કતરણ વડે ગાર્નિશ કરી લેવું.
- 4
ઠંડું પડે પછી તેને છરી વડે ચોરસ પીસ કટ કરી લેવા.ત્યારબાદ સર્વિંગ પ્લેટ માં ગોઠવી સર્વ કરવું. તો રેડી છે યમ્મી મેંગો બરફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndia Sejal Agrawal -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#NFRઉનાળામાં આ ઠંડો ઠંડો મેંગો શેક મળી જાય પછી બીજું શું જોઈએ?? 😃 Vaishakhi Vyas -
-
-
-
-
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#કેરી#dessert#summer_special Keshma Raichura -
લચકો મેંગો કલાકંદ (Lachko Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet#dessertકલાકંદ એક એવર ગ્રીન મીઠાઈ છે ..જે લગભગ બધા ને ભાવતી હોય છે અને બધી સીઝન માં ખાઈ શકાય છે .મારા ઘરે બધા ને લચકો ક્લાકંદ પસંદ છે ..જે બન્યા પછી એમજ ખવાય છે અને જમાવી ને બરફી ની જેમ પીસ પણ સરસ લાગે છે . Keshma Raichura -
-
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
મેંગો ગોલા
#કૈરી Thank you દીપિકા જી, સોનલ બેન તમે બનાવ્યુ તો મેં પણ પ્રયત્ન કરીયો ગોલા બનાવ વાનો . અને ખુબ જ સરસ બનિયો છે. Thank you so much ones again Khyati Joshi Trivedi -
-
-
-
મેંગો પ્લેઝર (Mango Pleasure Recipe In Gujarati)
#RC1#Rainbow challenge#Yellow @Darshcook_29046696Darshna Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)