કેળા વેફર્સ (Banana Wafers Recipe in Gujarati)

Minu Sanghavi @cook_19997092
કેળા વેફર્સ (Banana Wafers Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળા લો. તેની છાલ કાઢો.કેળું સફેદ દેખાય એ રીતે છાલ કાઢવી.કડાઈમાં તેલ ગરમ મુકો. એકદમ ગરમ થાય પછી ડાયરેકટ એમાં કેળા વેફર્સ પાડો.કેળું સિધુ રાખી ને પડશો તો આ રીતે લાંબી વેફર્સ થશે.
- 2
જો કેળા વેફર્સ બટેટા વેફર્સ ની જેમ ડિઝાઇન વાળી પાડવી હોય તો એક ડીશ માં પહેલા બટેટાની વેફર પાડીએ એમ પાડી લેવાની પછી તેને કડાઈમાં નાંખવી. ધ્યાન રાખવું વેફર કરતા તેલ વધારે હોવું જોઈએ બાકી ચોંટી જશે. પ્લેન વેફર્સ કરતાં દેખાવમાં વધારે સરસ લાગે છે અને ખાવામાં પણ વધારે ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.
- 3
આ રીતે બંને વેફર્સ તૈયાર થશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
#EB#ફ્રાઈડ રેસીપી#વીકએન્ડ રેસીપી#વ્રત,ઉપવાસ/ફરાળી#જૈન રેસીપી Saroj Shah -
કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)
#MDCઆ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ... Hetal Poonjani -
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કેળા વેફર (Banana wafers recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#cookpadgujarati શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં ઘણા બધા તહેવાર પણ આવે છે અને સાથે લોકો ઉપવાસ જેવાં વ્રત પણ કરે છે. વ્રત ઉપવાસમાં ખવાય તે માટે મેં આજે કેળાની વેફર બનાવી છે જે આપણે ફળાહારમાં ખાઈ શકીએ છીએ. સાથે જૈન લોકો પણ કેળાની વેફર ખાઈ શકે છે. તહેવારો આવે તે પહેલા અગાઉથી સૂકા નાસ્તા બનાવી રાખી શકાય છે તે માટે પણ કેળાની વેફર ઘણી ઉપયોગી બને છે. નાના બાળકોને પણ કેળાની વેફર ઘણી ભાવતી હોય છે કેળાની વેફર અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય છે મેં આજે ટેન્ગી ટોમેટો બનાના વેફર અને મરી મસાલા બનાના વેફર બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
કેળા વેફર્સ
#EB#week16#cookpadindia#cookpadgujarati#bananawafersકાચા કેળામાં ફાઇબર, સ્ટાર્ચ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ સારી માત્રામાં છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આથી કાચા કેળા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાથી વેફર્સ, ભજીયા, કોફ્તા, પરાઠા જેવી ઘણી બધી વાનગીઓ બને છે. આજે મેં ઉપવાસમાં અને નાસ્તામાં ખાઈ શકાય તેવી કાચા કેળાની ક્રંચી વેફર બનાવી જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
-
કાચાકેળાની વેફર (row banana chips recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી ફરાળમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર મેં બનાવી છે. Hetal Vithlani -
-
-
-
પેરી પેરી કેળા વેફસૅ(Peri Peri Banana Wafers Recipe in Gujarati)
#GA4#Week9 post 1 Fried Bhavna Desai -
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12754085
ટિપ્પણીઓ (4)