કેળા ની ક્રિસ્પી વેફર્સ (Kela Crispy Wafers Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૬ થી ૭ કાચા કેળા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ની છાલ ઉતારી લો. કઢાઈમાં તેલ ગરમ મુકવું.

  2. 2

    હવે તેલ માં સીધી જ ખમણી વડે કેળા ની વેફર્સ પાડવી અને તળી લેવી.

  3. 3

    હવે ગરમ વેફર્સ ઉપર મીઠું અને મરી પાઉડર છાંટી સર્વ કરવી.તૈયાર છે કેળા ની ક્રિસ્પી વેફર્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes