બનાના વેફર્સ (Banana Wafers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ની છાલ કાઢી લો.ખમણી થી ગોળ અથવા લંબાઈ માં ખમણી લો.
- 2
તેલ ગરમ કરી તેમાં બધી વેફર્સ ફ્રાઈ કરી લો.વેફર્સ ફ્રાઈ કરતી વખતે જ્યારે વેફર્સ તેલ માં નાખો ત્યારે તેલ સરખું ગરમ હોવું જોઈએ.પછી સ્લૉ ટુ મીડીયમ આંચે ફ્રાઈ કરવું.આ રીતે બધી વેફર્સ ફ્રાઈ કરી લો.
- 3
ગરમ વેફર્સ માં તુરંત મીઠું,મરી પાઉડર અથવા લાલ મરચું પાઉડર છાંટી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
#EB#ફ્રાઈડ રેસીપી#વીકએન્ડ રેસીપી#વ્રત,ઉપવાસ/ફરાળી#જૈન રેસીપી Saroj Shah -
-
-
કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)
#MDCઆ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ... Hetal Poonjani -
-
-
-
-
-
-
-
-
કેળા વેફર (Banana wafers recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#cookpadgujarati શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં ઘણા બધા તહેવાર પણ આવે છે અને સાથે લોકો ઉપવાસ જેવાં વ્રત પણ કરે છે. વ્રત ઉપવાસમાં ખવાય તે માટે મેં આજે કેળાની વેફર બનાવી છે જે આપણે ફળાહારમાં ખાઈ શકીએ છીએ. સાથે જૈન લોકો પણ કેળાની વેફર ખાઈ શકે છે. તહેવારો આવે તે પહેલા અગાઉથી સૂકા નાસ્તા બનાવી રાખી શકાય છે તે માટે પણ કેળાની વેફર ઘણી ઉપયોગી બને છે. નાના બાળકોને પણ કેળાની વેફર ઘણી ભાવતી હોય છે કેળાની વેફર અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય છે મેં આજે ટેન્ગી ટોમેટો બનાના વેફર અને મરી મસાલા બનાના વેફર બનાવી છે. Asmita Rupani -
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
-
-
-
-
નાયલોન બનાના વેફર (Nylon Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2#BANANA#COOKPAD GUJ#COOKPAD India#કૂકબુકઅહી મે કાચા કેળા નો ઉપયોગ કરી ને નાયલોન વેફર તૈયાર કરી છે, જે ખાવા માં ક્રંચી છે સાથે સાથે મોં માં મૂકતાં જ ખવાઈ જાય તેવી નાયલોન છે. Shweta Shah -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#ff3કોઈ પણ તહેવાર હોય તો ડ્રાય નાસ્તા માં વેફર પણ બનાવવા માં આવે છે . નાના હતા ત્યારે આ વેફર બહુ ગમતી હતી અને આજે પણ ગમે છે . ફરાળ માં પણ આ વેફર ખાઈ શકાય છે . Rekha Ramchandani -
-
બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ ફરાળ માં ખુબ જ બધાની પ્રિય વેફર છે જે ઘરે બનાવી ખૂબ સરળ છે Pooja Jasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15422574
ટિપ્પણીઓ (11)