વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)

sangita Kotak
sangita Kotak @cook_20973180

#સ્પાઇસિ

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચોખા
  2. 200 ગ્રામચણાની દાળ
  3. 1 ચમચીસોડા
  4. ૧ ચમચીમેથી દાણા
  5. 2 ચમચીચણાની દાળ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગરમ પાણી જરૂર મુજબ
  8. 2 ગ્લાસખાટી છાશ
  9. લીંબુ
  10. 2પાવ રા તેલ ખીરામાં નાખવા માટે
  11. 2પાવળા તેલનો વઘાર માટે
  12. રાઈ જીરુ
  13. લીમડાના પાન
  14. 2 ચમચીલસણની ચટણી
  15. ૧ ચમચીખાંડ
  16. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળાનો લોટ દડા વી ત્યારબાદ બે ગ્લાસ છાશ મેથીદાણા ચણાની દાળ લઈ લ્યો હવે ગરમ પાણી કરી

  2. 2

    ઢોકળામાં ચણાની દાળ મેથીના દાણા મિક્સ કરો ત્યારબાદ ગરમ પાણી નાખી હલાવો છાશ નાખી એક દમ હલાવો ત્યારબાદ ચાર-પાંચ કલાક આથો આવે ત્યાં સુધી રાખો

  3. 3

    આથો આવી જાય ત્યારબાદ 1/2 ચમચી હળદર મીઠું બે ચમચી નાખી હલાવો ત્યારબાદ એક કપ પાણી લઈ ગરમ કરી લો

  4. 4

    ત્યારબાદ ગરમ પાણીમાં એક 1/2 ચમચી સોડા નાખી ગરમ પાણી ઢોકળા માં નાખી દો ઉપરથી એક લીંબૂ નિચોવી નાખો લે બરાબર હલાવો

  5. 5

    ત્યારબાદ બે પાવરા તેલ ગરમ કરી ઢોકળામાં નાખી દો

  6. 6

    ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી ખીરું નાખી બકરિયા અથવા ઢોકળીયામાં મૂકી દો તૈયાર છે ઢોકળાની થાળી

  7. 7

    ઢોકળા વધારવા માટે બે પાવરા તેલ તેમાં બે ચમચી રાઈ ઝીરો 2 લીલા મરચાં લીમડાના પાન લસણની ચટણી નાખી ઢોકળા નાખી હલાવી નાખો તૈયાર છે ઢોકળા વઘારેલા

  8. 8

    લસણની ચટણી અને તેલ થી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

ટિપ્પણીઓ

Similar Recipes