ફરાળી દહીંવડા (Farali Dahiwada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકસીન્ગ બાઉલમાં બાફેલા બટેટા લઇને ખમણી લો.
- 2
ત્યાર બાદ તેમાં પનીર અને સીંધવ ઉમેરી ને મિક્સ કરી લો
- 3
તે પછી તેમાં લીલી ચટણી અને મિક્સ ફરાળી લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી પેટીસ બનાવો
- 4
હવે તવો ગરમ કરો અને તેમાં તેલ મૂકી પેટીસ ને શેલોફ્રાય કરો
- 5
તે પછી પેટીસ ને સર્વિન્ગ ડિશ માં લઇ ઉપર ગળ્યું દહીં, ખજૂર આમલીની ચટણી, દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો, તમે ખાતા હોય તો આમાં શેકેલા જીરાનો પાઉડર અને કોથમીર પણ છાંટી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
સ્ટફ્ડ ફરાળી દહીંવડા(Stuffed Farali Dahiwada recipe in gujarati)
દહીંવડા કોને ના ભાવે?? આવું કોઈ ના હોય જેને દહીંવડા ના ભાવે. અને દહીંવડા જો ફરાળી હોય તો.. નાના થી લઈ મોટા બધા ઉપવાસ કરવા માટે તૈયાર. બહુ જ જલ્દી બની જાય અને એકદમ યમ્મી લાગતા આ દહીંવડા ચોક્કસ બનાવજો.#upwas #ઉપવાસ Nidhi Desai -
ફરાળી દહીંવડા (farali dahiwada recipe in Gujarati)
આ દહીંવડા ખુબજ ઓછી સામગ્રી થી અને ખુબજ ઝડપ થી બની જાય છે. અને ખુબજ ટેસ્ટી લાગે છે. અમે ઉપવાસ માં ધણા લાલ મરચું એવું નથી ખાતા એટલે એવું કંઈ જ નથી વાપર્યું તો પણ ખૂબ ટેસ્ટી બન્યા છે. Manisha Desai -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
રાજગરાનો ફરાળી શીરો (Rajgira Farali Sheera Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રી ના ઉપવાસ દરમ્યાન ફરાળી વ્યંજનો બનાવવામાં આવે છે...રાજગરા ને સુપરફૂડ પણ કહેવાય છે..તે રોગ પ્રતિકારક અને શક્તિવર્ધક છે. Sudha Banjara Vasani -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani -
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
#ફરાળી દહીંવડા (farari dahivda recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#વિક્મીલ3#week23#અગિયારસ નું ફરાર Marthak Jolly -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
#ff1 non fried Recipeબેસ્ટ ઓપ્શન ફરાળ નું..ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેકશીરો,દૂધ ને એવું બધું ખાવા કરતા આ મજા આવશે.તમે પણ બનાવજો.. Sangita Vyas -
ફરાળી ભાખરી (Farali Bhakhri Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી લોટ ની ભાખરી ચા, શાક કે કેરી ની સીઝન માં રસ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12756610
ટિપ્પણીઓ