આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#MRC
વિકેન્ડ રેસીપી
આલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે

આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MRC
વિકેન્ડ રેસીપી
આલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૨ ચમચીલીંબુનો રસ
  5. કોથમીર
  6. તેલ શેકવા માટે
  7. ૩ ચમચીઆરા લોટ
  8. ફરાળી ગ્રીન ચટણી
  9. ખજૂર આમલીની ચટણી
  10. ફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાને બાફી લો હવે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરો હવે તેમાં કોથમીર ખાતા હોય તો ઉમેરી શકો હવે તેના ગોળા વાળી લો

  2. 2
  3. 3

    હવે બધા ગોળા ને આરા લોટ માં રગદોળી લેવા હવે અપમ પેન ગરમ કરવા મૂકો તેમાં તેલ લગાવો અને બધા ગોળા ને તેમાં મૂકી દો બે-ત્રણ મિનીટમાં બધી બાજુ ફેરવીને શેકી લો

  4. 4
  5. 5

    હવે બધી ટીકી રેડી છે હવે તેને શીંગદાણા કોથમીર આદુ મરચા નાખીને બનાવેલી લીલી ચટણી તેના પર પાથરો હવે ખજૂર આમલીની ચટણી મૂકો તેના પર દહીં મૂકો અને ફરાળી ચેવડા થી ગાર્નિસ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes