રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સુકી વસ્તુ મિક્સ કરવાની જેમકે મમરા ચવાણું સીંગદાણા
હવે વેટ વસ્તુઓને મિક્ષ કરવાના જેમકે ડુંગળી બટાકા ટામેટા ચણા કાચી કેરી ધાણા
- 2
આટલું અલગ અલગ તૈયાર રાખવાનો પછી જ્યારે ભેળ બનાવી હોય ત્યારે જેટલી બનાવી હોય એટલું બંનેમાંથી સુકી ને વેટ વસ્તુઓને મિક્ષ કરવાનો પછી અંદર મરચાં ની પેસ્ટ અથવા લીલી ચટણી અને લાલ ચટણી નાખવાની અને બરાબર મિક્સ કરી લેવાના પછી પ્લેટમાં કાઢીને સેવ અને દાડમથી સર્વ કરવાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12819033
ટિપ્પણીઓ (11)