સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Sonal chauhan @cook_29752002
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને વઘારવાના. પછી એમાં ઝીણા સમારેલા કાંદા ટામેટાં બાફેલા, ટામેટાં, બાફેલા બટાકા, કેરી, ચાટ મસાલો, ગ્રીન ચટણી બધુ ઉમેરી મીકસ કરો.
- 2
પછી એક પ્લેટમાં થોડી ભેળ કાઢી તેમાં ઉપરથી ઝીણી સેવ અને મેંદા ની પૂરી અને ધાણા ભાજી નાખી સર્વ કરો તૈયાર કે છે. સૂકી ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
-
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
-
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14879806
ટિપ્પણીઓ