ભેળ(bhel in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#GA4
#Week26
સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે

ભેળ(bhel in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26
સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામવઘારેલ સેવ મમરા
  2. 1 વાટકીગાંઠિયા
  3. 1 વાટકીશીંગ
  4. 1 વાટકીખાખરા નો ચૂરો
  5. 1 વાટકીબટાકા બાફેલા
  6. 1 વાટકીડુંગળી
  7. 1 વાટકીટામેટાં
  8. 1/2 વાટકીકાકડી
  9. થોડી કાચી કેરી
  10. 1/2 વાટકીકોથમીર
  11. લસણ ની ચટણી લિલી તીખી ચટણી મીઠી ચટણી જરૂર પ્રમાણે
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 1/2 ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજીસ સમારી લયો અને બધી ચટણી તેયાર કરી લયો બટાકા બાફી લયો

  2. 2

    હવે એક મોટા પહોળા વાસણ માં મમરા સેવ શીંગ ખાખરા ગાંઠિયા લઇ લયો

  3. 3

    હવે તેમાં બધા વેજી ઉમેરી દયો

  4. 4

    તેમાં ચાટ મસાલો સંચળ મિક્સ કરી બધી ચટણી ઉમેરી એકસરખું મિક્સ કરી લયો

  5. 5

    તો ઝડપ થી બનતી ચટપટી ભેળ સર્વ કરવા માટે રેડી છે ઉપર થી સેવ ચટણી કોથમીર વડે સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes