ભેળ (Bhel Recipe In Gujarati)

#SF
નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે.
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF
નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા શેકી લો. પછી કુકર મા ચણા ને બટાકા બાફી લો.
- 2
કેરી ડુંગળી ટામેટાં ને જીણા સમારી લો.
- 3
ખજુર આંબલી ગોળ ને માઈક્રો બાઉલ મા લઈ ને પાણી ઉમેરી 10 મીનીટ માઈક્રો કરી ને ચટણી ને ગાળી સંચળ મરચાં નો ભુકો ધાણાજીરું હીંગ નાખી ચટણી તૈયાર કરો. લસણ ની ચટણી માટે મિકસી મા લસણ મરચાં નો ભુકો ધાણાજીરું મીઠું નાખીને ચટણી તૈયાર કરો.
- 4
લીલી ચટણી માટે કોથમીર મરચા શીંગદાણા લીબું નો રસ મીઠું ખાંડ નાખી ચટણી તૈયાર કરો.
- 5
હવે એક મોટું બાઉલ લઈ તેમા મમરા સેવ બટાકા ચણા બધીજ ચટણી તળેલી રોટલી મિક્ષ કરી ને ડુંગળી કેરી ટામેટાં ઉમેરી ભેળ તૈયાર કરો. એક ડીશ મા ભેળ લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. આભાર. થોડી રેસીપી ટૂંકી લખી છે.
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
ભેળ પૂરી (Bhel Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory ભેળ પૂરી નું નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે કદાચ ભેળ નું જન્મ સ્થળ જ ન હોય. કયાં પણ જાવ ચોપાટી ભેળ, બોમ્બે ભેળ હોય. તો ચાલો ગુડગાંવ ચોપાટી ભેલપુરી નો સ્વાદ કુકપેડ માધ્યમ થી હું તમો ને કરાવું 😊 HEMA OZA -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ભેળ(bhel recipe in gujarati)
વરસાદ ની ઋતુ મા સૌ થી જટ પટ બનતો નાસ્તો એટલે ભેળ નાના મોટા સૌ ને ભાવતી હોઇ છે અને જયારે ચેટ પટુ ખાવા નુ મન થઇ ત્યારે ભેળ સૌ પ્રથમ યાદ આવે#જુલાઇ#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલRoshani patel
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiભેળ એ ઓલટાઈમ ફેવરીટ ફૂડ છે.ભેળમા પણ અનેક જાતની ભેળ જોવા મળે છે જેમ કે સાદી ભેળ, ફરાળીભેળ, અમૂક સ્થળે તેમાં મમરાની જગ્યા એ ખમણનો ભૂકો ઉમેરીને ભેળ આપતા જોવા મળે છે. Bharati Lakhataria -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
ભેળ
#લોકડાઉનલોકડાઉન વખતે બધાજ ઘરે હોય ને બહાર નું ચટપટું ખાવાનું બંધ થઇ ગયું હોય એટલે કંઈક ચટપટું તો જોઈએજ એટલે મેં ઘરે જ ચટપટું બનાવી દીધું જયારે ચટપટું નામ આવે ને ત્યારે ભેળ નું નામ સૌથી ઉપર જ આવે અને ભેળ ની વસ્તુઓ પણ ઘરમાંથી મળી જાય. આવી ચટપટી એવી ભેળ કોને ના ભાવે.. Daxita Shah -
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ બનવા માં ને ખાવા માં મજા આવી જાય. ઝડપી થી બની જાય છે Harsha Gohil -
-
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4#week26 ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે..... મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે .. Twinkal Kalpesh Kabrawala -
-
More Recipes
ટિપ્પણીઓ