સમોસા (Samosa Recipe In Gujarati)

Nidhi Jugal Shah
Nidhi Jugal Shah @cook_21982377

સમોસા (Samosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 લોકો
  1. બટાકા
  2. તેલ
  3. સૂકો લીમડો
  4. જીરુ
  5. રોજીંદા મસાલા
  6. ગરમ મસાલો
  7. લીલા મરચાં
  8. ચપટીતજ,લવિંગ, મરીનો ભૂકો
  9. ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો.

  2. 2

    હવે એક પેણીમાં તેલ મૂકી,જીરૂ અને લીમડા અને લીલાં મરચાં નો વઘાર કરી,ઉપર લખેલ બધા મસાલા ઉમેરી,તેમા બાફેલા બટાકા મેસ કરીને મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે ઘઉંના લોટની કણક બાંધી,તેને રોટલી જેવી વણી,વચ્ચેથી કાપી બે ભાગ કરી લો.

  4. 4

    હવે તેમા પૂરણ ભરી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jugal Shah
Nidhi Jugal Shah @cook_21982377
પર

Similar Recipes