સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમોસા નાના-મોટા સૌના પ્રિય હોય છે. મારા ઘરના બધા જ ને બહુ ભાવે છે. સૌપ્રથમ લોટ બાંધવા માટે મને લોટ લઈ તેમાં મીઠું અને જીરું નાખવું પછી તેમાં તેલ નાખવું. બરાબર મિક્સ કરી ભાખરી જેવો લોટ બાંધવો. બહુ ઢીલો ન થઇ જાય તેનું ધ્યાન રાખો.
- 2
બીજી બાજુ બટાકા અને વટાણા બાફી લેવા. ત્યારબાદ બધા મસાલા નાખવા. મીઠું ખાંડ હળદર હિંગ ગરમ મસાલો આમચૂર પાઉડર બધુ બરાબર મેશ કરી મસાલો તૈયાર કરો.
- 3
પછી લુવા ની રોટલી તૈયાર કરવી તેમાં વચ્ચેથી બે ભાગ કરવા. પછી એક ભાગને કોન આકાર વાળવા કિનારે પર પાણી લગાવતા જવું. જેથી તળતી વખતે તૂટી ન જાય.
- 4
પછી તે સ્ટફિંગ ભરતા જવું. ને સમોસા તૈયાર કરવા. ત્યારબાદ લોયા માં તેલ મૂકી સમોસા ને ધીમા તાપે તળી લેવા. મેં તેને લીલી ચટણી અને આંબલી ની ચટણી સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે સમોસા..
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
-
-
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
-
-
-
-
-
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
More Recipes
ટિપ્પણીઓ (4)