પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટાકા
  2. 1 નંગગાજર
  3. 1 નંગબીટ
  4. 1 નંગડુંગળી
  5. 2લીલાં મરચાં
  6. 1આદુ નો ટુકડો
  7. 1 વાટકીઘઉં નો લોટ
  8. તળવા માટે જરૂર મુજબ તેલ
  9. 1 ચમચીઅજમો
  10. સ્વાદનુસાર મીઠું
  11. અરધી ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા

  2. 2

    ત્યારબાદ ગાજર બીટ ડુંગળી ને ખમણી લેવાં આદુ મરચાં ની પેસ્ટ કરવી

  3. 3

    બાફેલા બટાકા નો માવો સાંતળેલા છીણ માં મિક્સ કરી ગરમ મસાલો નાખવો જરૂર મુજબ મીઠું નાખવું

  4. 4

    ઘઉં ના લોટ માં મોણ નું તેલ મીઠું અજમો નાખી લોટ બાંધવો થોડીવાર ઢાંકી ને રાખવો

  5. 5

    ત્યારબાદ લોટ સરખો કુંપી ને લૂઆ કરી પાતળી રોટલી વણી આલાલીલી સેકી લેવી

  6. 6

    ત્યારબાદ લંબચોરસ પટ્ટી જેવા ટુકડા કરી તેમાં બટાકા નો માવો ભરી સમોસા બનાવવા

  7. 7

    ધીમે તાપે સમોસા તળી લેવા ત્યારબાદ ચટણી ટોમેટો સોસ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes