સમોસા (Samosa Recipe in Gujarati)
દરેક ને ભાવતા, બનવામાં સરળ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ ઘી નું મુઠ્ઠી પડતું મોણ નાખી,જીરૂ,મીઠું,આરા નો લોટ નાખી નરમ લોટ બાંધો.
- 2
લોટ ને ૧૫ મિનિટ ઢાંકીને રેહવા દેવું,પછી એક કઢાઈ માં તેલ મૂકી ચપટી હિંગ,જીરૂ નાખી,આદુ મરચાની પેસ્ટ નાખી વટાણા નાખી થોડી વાર ચડવા દો.
- 3
પછી તેમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, લીંબુ નાખી બધું મિક્સ કરી તેમાં બાફેલા બટાકા હાથેથી ક્રશ કરી અને નાખવા.
- 4
પછી ઘઉંના લોટમાંથી મીડિયમ સાઇઝની થોડી લાંબી પૂરી વણી વચ્ચેથી બે કાપા કરી તેની કોર પર પાણી લગાવી કોન જેવું બનાવી તેમાં બટાકાનો માવો ભરી અને ઉપરથી વાળી અને ચિપકાવી દેવા
- 5
પછી તેને મીડીયમ ગેસ ઉપર તેલમાં તળી લેવા તૈયાર છે સમોસા તેને ધાણા- મરચાની ચટણી અને ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ સમોસા મે પહેલીવાર બનાવ્યા છે.ચણા ની દાળ માં પોટીન હોય છે બાળકો ને પોટીન મળે આમ તો બાળકો ચણા ની દાળ નું શાક ખાતા નથી. માટે મે આ સમોસા ભરી બનાવ્યા. બધા ને ખુબ જ ભાવ્યા. Ila Naik -
-
-
સમોસા ચાટ સેન્ડવીચ (Samosa chat sandwich recipe in Gujarati)
આજે કઈ અવનવું કરવાનું મન થયું તો સમોસા ની જગ્યા એ સેન્ડવીચ બનાવી બોવું જ ટેસ્ટી લાગી છે તમે પણ ટેસ્ટ કરજો.#આલુ Aneri H.Desai -
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપીસમોસા એ દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે., અને સૌથી સ્વાદિષ્ટ ભારતીય નાસ્તામાં થી એક છે.. Foram Vyas -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
વેજ સમોસા (Veg Samosa Recipe In Gujarati)
ઘઉં નો લોટ યુઝ કર્યો છે પડ બનાવવા માં, એટલે ઘણા Healthy થશે.. Sangita Vyas -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તો બધાને ખબર જ હસે કે સુરેન્દ્રનગર ના સમોસા વખણાય છે તો આજે મે અમારા ct ના ફેમસ એવા રાજેશ ના સમોસા બનાવ્યા છે જે પટ્ટી સમોસા તરીકે પણ વખણાય છે તેનું પડ એકદમ કડક & ક્રિસ્પી હોય છે તેને મીઠી ચટણી ને લીલી ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો. Rina Raiyani -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536831
ટિપ્પણીઓ (2)