ઘટકો

3 વ્યક્તિ
  1. 1 વાટકીતળેલી ચણા દાલ
  2. 2ટામેટાં ઝીણા સમારેલા
  3. 2નાની ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ચમચીકાચી કેરી ઝીણી સમારેલી
  5. 2 ચમચીકાકડી ઝીણી સમારેલી
  6. 3 ચમચીદાડમ ના દાણા
  7. 3 ચમચીઝીણી સમારેલી ધાણા ભાજી
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. સ્વાદ મુજબ મીઠું/સંચર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 3-4 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી સમારી ને તૈયાર કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં ચણા -દાળ, ટામેટાં, ડુંગળી,કાકડી, કાચી કેરી, દાડમ ના દાણા નાખો.પછી તેમાં મરચું પાઉડર,મીઠું, સંચર, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.હવે છેલ્લે ધાણા ભાજી છાંટી સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે આપણી ચટપટી ચણાં - દાળ મસાલા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes