ચટપટી ચણા ચાટ (chatpati chana chaat recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. ૧ કપલાલ ચણા બાફેલા
  2. ૧ વાટકીકાંદા ઝીણા સમારેલા
  3. ૧ વાટકીકોથમીર
  4. ૧ વાટકીટામેટા ઝીણા સમારેલા
  5. ૧ નંગલીંબુ નો રસ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને ૨ કલાક પલાળી રાખી બાફી લેવા.૧ વાટકામાં ચણા લેવા.એમાં કાંદો,ટામેટા મીઠું સ્વાદાનુસાર,મરચું નાખી હલાવી લેવું.

  2. 2

    ૧ પ્લેટ માં ચણા નું મિક્સર લેવું. લીંબુ નો રસ કોથમીર,સેવ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes