ચટપટી ચણાદાળ (Chatpati Chana Dal recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#સ્નેક્સ ( chatpati chana dal recipe in Gujarati )

ચટપટી ચણાદાળ (Chatpati Chana Dal recipe in Gujarati)

#સ્નેક્સ ( chatpati chana dal recipe in Gujarati )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ તળેલી ચણાદાળ { રેડીમેડ )
  2. જીણો સમારેલો કાંદો
  3. જીણુ સમારેલુ ટામેટુ
  4. ૧/૨જીણી સમારેલી કાચી કેરી
  5. ૧ચમચી જીણી સમારેલી કોથમીર
  6. લીંબુ
  7. ૧ ચમચીસંચર
  8. /૨ ચમચી લાલ મરચું
  9. ૧/૨બાઉલ જીણી સેવ
  10. સંચર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાદાળ લઈ

  2. 2

    તેમા કાંદો, ટામેટું, કેરી, સંચર,લાલ મરચુ,લીંબુ બધુ નાખી મિકસ કરવું.

  3. 3
  4. 4

    બધુ મિકસ થાય એટલે ઉપરથી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes