રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ચણા દાળ, અડદ દાળ ને ઓવર નાઈટ પલાળવું. તેને મિક્સર માં જાદુ અધકચરું પીસી લેવું. એમાં મકાઈ ના દાણા ની અડધા પીસી ને નાખવા અને બાકી ના દાણા આખા, ધાણા,આદુ મરચા પેસ્ટ, હળદર, દહીં નાંખી બરાબર હલાવવું.૫ મિનિટ સુધી એક જ દિશા માં સતત હલાવી ફીણવી દેવું. હવે એને ૪-૫ કલાક આથો લેવા માટે મૂકવું.
- 2
આથો આવ્યા પછી ઢોકળીયુ ગરમ કરવા મૂકવું. થાળી ને ગ્રીઝ કરી લેવું. બેટર માં ૧ ચમચી તેલ, ઇનો નાખી મિક્ષ કરવું અને થાળી માં રેડવું. ૮-૧૦ મિનિટ સુધી થવા દેવું.રાઈ અને લીમડી નો વઘાર કરવું. પીસીસ પડવું.
- 3
સર્વિંગ પ્લેટ માં લઇ ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3 ઇદ ડા એક સુરત નું ફેમસ ફરસાણ છે.તેના ઉપર મરી અને શેકેલા જીરું નો ભૂકો છાંટવા મા આવે છે.પણ મે અહીં લાલ મરચું છાંટ્યું છે.કારણ કે મારા ઘરે કોઈ ને મરી જીરું નો સ્વાદ નથી ભાવતો . Vaishali Vora -
-
-
-
-
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
-
રવા ના ઇદડા (Semolina Idada Recipe In Gujarati)
#Trend4 #Week4 આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DRCDhokala Recipe challenge Parul Patel -
-
-
-
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
કોબીજ ના મુઠીયા
@zaikalogyVaibhavi bhogvala જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ સરસ બન્યા હતા. Anupa Prajapati -
-
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12840622
ટિપ્પણીઓ (6)